________________
પ૨૧
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૨૦-૨૨૧ ટીકાર્ય :
તેષામેવ'=સત, .... નીત્રક્ષાવિતિ ભાવ: || તેઓને જ=સંતોને જ, અત્યંત પ્રણામાદિ ક્રિયાનો નિયમ એ ક્રિયાઅવંચકયોગ થાય, અને આ=ક્રિયાઅવંચકયોગ, મહાપાપના ક્ષયના ઉદયવાળો છેeતીચગોત્રકર્મના ક્ષયને કરનારો છે. ર૨૦|
જ પ્રાર્થોનમ:' માં વિ' પદથી ભક્તિ, વૈયાવચ્ચનું ગ્રહણ કરવું. ભાવાર્થ :
ગુણવાન પુરુષોની સાથે ગુણવાનરૂપે યોગ થયા પછી તેઓના પ્રત્યે વર્તતા બહુમાનને કારણે તેઓને અત્યંત પ્રણામાદિ ક્રિયા કરવાનો અધ્યવસાય, તે ક્રિયાઅવંચકયોગ છે; અર્થાત્ ગુણવાનને જે વંદનાદિ ક્રિયા કરી, તે વંદનાદિ ક્રિયા પોતાનામાં ગુણપ્રાદુર્ભાવનું અવંધ્ય કારણ બને છે, તેથી તે ક્રિયા અવંચક્યોગરૂપ છે; અને આ ક્રિયા ઉત્તમ પુરુષની ભક્તિરૂપ હોવાથી નીચગોત્રકર્મના ક્ષયને કરનાર છે, અને નીચગોત્રકર્મનો ક્ષય થવાથી પ્રાયઃ તે જીવ ઉત્તમ કુળમાં જન્મીને કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરનારો થાય છે, અને તે કલ્યાણની પરંપરાનું પ્રબળ કારણ ગુણવાન પુરુષોને સ—ણામાદિ ક્રિયાનો અધ્યવસાય બને છે. ll૨૨૦ની અવતરણિકા :ક્રિયાઅવંચક બતાવીને હવે ફલાવંચકનું સ્વરૂપ બતાવે છે – શ્લોક :
फलावञ्चकयोगस्तु सद्भ्य एव नियोगतः ।
सानुबन्धफलावाप्तिधर्मसिद्धौ सतां मता ।।२२१।। અન્વયાર્થ :
ત્નાવવાનુ ફલાવંચકયોગ વળી સમય વં=સપુરુષો પાસેથી જ થર્મસિદ્ધ ધર્મસિદ્ધિના વિષયમાં નિયોતિ =અવશ્યપણાથી સાનુન્યત્તાવાપ્તિ =સાનુબંધ ફળની પ્રાપ્તિ સત્તા મતા=સંતોને માન્ય છે. ||૨૨૧ શ્લોકાર્ય :
ફલાવંચકયોગ વળી સપુરુષો પાસેથી જ ધર્મસિદ્ધિના વિષયમાં અવશ્યપણાથી સાનુબંધ ફળની પ્રાપ્તિ સંતોને માન્ય છે. ll૧૨૧| ટીકા :
'फलावञ्चकयोगस्तु' चरमो योगोत्तमः किम्भूत इत्याह 'सद्भ्य एव' अनन्तरोदितेभ्य: 'नियोगत:'= अवश्यंतया, 'सानुबन्धफलावाप्ति:'-तथा सदुपदेशादिना, 'धर्मसिद्धौ' विषये 'सतां मता' इति ।।२२१ ।।