________________
पातयोगसूत्र भाग-२ / विभूतिपाE | सूत्र-४४
૬૯ समाध्युपयोगिनीश्चान्तःकरणबहिःकरणलक्षणेन्द्रियभवाः प्राणादिवायुभवाश्च सिद्धीश्चित्तदाढात्समाधौ समाश्वासोत्पत्तये प्रतिपाद्येदानीं स्वदर्शनोपयोगिसबीजनिर्बीजसमाधिसिद्धये विविधोपायप्रदर्शनायाऽह - અવતરણિકાર્ય :
આ રીતે પ્રસ્તુત વિભૂતિપાદમાં અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, પૂર્વાતવિષયવાળી, પરાંત વિષયવાળી અને મધ્યમાં થનારી સિદ્ધિઓને પ્રતિપાદન કરીને ત્યારપછી ભુવનજ્ઞાનાદિરૂપ બાહા, કાયવ્હારિરૂપ અત્યંતર અને મૈત્રાદિમાં પરિકર્મથી નિષ્પન્ન થયેલા બલો એ વગેરે અને સમાધિમાં ઉપયોગી અંત:કરણ-બહિ:કરણરૂપ ઇન્દ્રિયોથી થનારી, પ્રાણવાયુથી થનારી સિદ્ધિઓને ચિત્તની દઢતાથી સમાધિમાં સમાશ્વાસની ઉત્પત્તિ માટે પ્રતિપાદન કરીને હવે સ્વદર્શનમાં પુરુષના દર્શનમાં, ઉપયોગી સબીજ કે નિર્ભુજ સમાધિની સિદ્ધિ માટે વિવિધ પ્રકારના ઉપાયને બતાવવા માટે કહે છે –
सूत्र:
स्थूलस्वरूपसूक्ष्मान्वयार्थवत्त्वसंयमाद् भूतजयः ॥३-४४॥
सूत्रार्थ :
પૂલ, સ્વરૂપ, સૂક્ષ્મ, અન્વય અને સાર્થવવમાં સંયમ કરવાથી ભૂતજય થાય છે. ||3-४४॥ टी : ___ स्थूलेति-पञ्चानां पृथिव्यादीनां भूतानां ये पञ्चावस्थाविशेषरूपा धर्माः स्थूलत्वादयस्तत्र कृतसंयमस्य भूतजयो भवति, भूतानि अस्य वश्यानि भवन्तीत्यर्थः । तथाहि-भूतानां परिदृश्यमानं विशिष्टाकारवत्स्थूलरूपं, स्वरूपं चैषां यथाक्रमं कार्यं गन्धस्नेहोष्णताप्रेरणावकाशदानलक्षणं, सूक्ष्मं च यथाक्रमं भूतानां कारणत्वेन व्यवस्थितानि गन्धादितन्मात्राणि, अन्वयिनो गुणाः प्रकाशप्रवृत्तिस्थितिरूपतया सर्वत्रैवान्वयित्वेन समुपलभ्यन्ते, अर्थवत्त्वं तेष्वेव गुणेषु भोगापवर्गसम्पादनाख्या शक्तिः, तदेवम्भूतेषु पञ्चसूक्तलक्षणावस्थाभिन्नेषु प्रत्यवस्थं संयमं कुर्वन् योगी भूतजयी भवति । तद्यथा-प्रथमं स्थूलरूपे संयमं विधाय तदनु स्वरूपे इत्येवं क्रमेण तस्य कृतसंयमस्य सङ्कल्पानुविधायिन्यो वत्सानुसारिण्य इव गावो भूतप्रकृतयो भवन्ति ॥३-४४॥ टोडार्थ :
पञ्चानां ..... भवन्ति । पृथ्वी माहि पाय (भूतोना 8 ५iय भवस्थाविशेष३५ स्थूलत्वा धर्मो તેમાં કરાયેલ સંયમવાળા યોગીને ભૂતયે થાય છે અર્થાત્ આ યોગીને ભૂતો વશ્ય થાય છે.