________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | સંક્ષિપ્ત ટ્રી
પાતંજલ યોગસૂત્ર પાદ-૩/૪માં આવતાં પદાર્થોની સંક્ષિપ્ત ટ્રીરૂપે સંકલના.
અષ્ટાંગ યોગમાં છઠ્ઠા ચોગાંગરૂપ ધારણાનું સ્વરૂપ (પા.યો. ૩/૧)
ચિત્તનો દેશબંધ ધારણા અષ્ટાંગયોગમાં સાતમા ચોગાંગરૂપ ધ્યાનનું સ્વરૂપ (પા.યો. ૩|૨)
જે પ્રદેશમાં ચિત્તની ધારણા કરી છે ત્યાં જ્ઞાનની એકતાનતા અષ્ટાંગયોગમાં આઠમા ચોગાંગરૂપ સમાધિનું સ્વરૂપ (પા.યો. ૩/૩)
કેવલ ધ્યેય પદાર્થની જ પ્રતીતિ કરાવવાવાળા ચિત્તના પોતાના સ્વરૂપનો પણ અભાવ ભાસે તેનું ધ્યાન
સંયમ
સ્વરૂપ
ફળ
ઉપયોગ
એક વિષયમાં પ્રવર્તી
સંયમના જયથી સંયમનો ઉપર ઉપરની રહેલા ધારણા, ધ્યાન
પ્રજ્ઞાલોક
ભૂમિમાં વિનિયોગ અને સમાધિની તાંત્રિકી એવી સંયમ સંજ્ઞા ધારણા, ધ્યાન અને સમાધિરૂપ ચોગાંગ અંતરંગ અને બહિરંગ (પા.ગો. ૩/૦-૮)
યમાદિ પાંચ યોગાંગોની અપેક્ષાએ ધારણા, ધ્યાન અને સમાધિરૂપ
યોગાંગ અંતરંગ
નિર્બેજસમાધિ પ્રત્યે ધારણા, ધ્યાન અને સમાધિરૂપ યોગાંગ બહિરંગ