________________
૧૩૯
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૩-૧૪ તમોરૂપ ગુણસ્વરૂપ છે. અને સત્ત્વાદિ ત્રણ ગુણોમાં ક્યારેક સત્ત્વગુણ વ્યક્તરૂપે હોય છે તો તે વખતે રજોગુણ અને તમોગુણ અવ્યક્તરૂપે હોય છે અર્થાત્ સૂક્ષ્મરૂપે હોય છે, આથી જ વ્યક્તગુણને આશ્રયીને યોગીનું ચિત્ત સત્ત્વગુણવાળું છે તેમ કહેવાય છે, ક્યારેક રજોગુણ વ્યક્તરૂપે હોય છે તો સત્ત્વ અને તમોગુણ અવ્યક્તરૂપે હોય છે, આથી જ રાગી જીવોનું ચિત્ત રાગથી યુક્ત જ પ્રધાનરૂપે જણાય છે તો વળી ક્યારેક તમોગુણ વ્યક્તરૂપે હોય છે તો સત્ત્વ અને રજોગુણ અવ્યક્તરૂપે હોય છે, આથી જ ક્રોધી જીવોનું ચિત્ત દ્વેષથી યુક્ત જ પ્રધાનરૂપે જણાય છે તેથી ધર્મી એવું ચિત્ત અને ચિત્તમાં વર્તતા ધર્મો અનુભવ સંસ્કાર વગેરે ધર્મો, તે ઉભય સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણના પરિણામસ્વરૂપ છે અને તે ત્રણે ગુણોમાંથી કોઈ એક ગુણ વ્યક્ત વર્તે છે અને અન્ય ગુણો સૂક્ષ્મ વર્તે છે, એમ પાતંજલદર્શનકાર સ્વીકારે છે. ll૪-૧all અવતરણિકા:
यद्येते त्रयो गुणाः सर्वत्र मूलकारणं कथमेको धर्मीति व्यपदेश इत्याशङ्कयाऽऽह - અવતરણિયાર્થ:
જો આ ત્રણ ગુણો સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણ ગુણો, સર્વત્ર મૂળારણ છે તો એક ધર્મી એક ગુણવાળો ધર્મ કેવી રીતે વ્યપદેશ કરાય છે ? એ પ્રકારની આશંકામાં કહે છે – સૂત્ર :
परिणामैकत्वाद् वस्तुतत्त्वम् ॥४-१४॥
સૂત્રાર્થ :
પરિણામનું રોકાણું હોવાથી સત્વ, રજસ અને તમસ ગુણથી બનેલા ચિત્તમાં વર્તતા પરિણામનું એકપણું હોવાથી, વસ્તુનું તત્ત્વ છે અર્થાત ચિત્ત આદિ વસ્તુઓનું એકત્વ છે સત્ત્વગુણવાળું ચિત્ત છે, તમોગુણવાળું ચિત્ત છે, રજોગુણવાળું ચિત્ત છે, એ પ્રમાણે એકત્વ છે. I૪-૧૪ ટીકા : ___ 'परिणामेति'-यद्यपि त्रयो गुणास्तथाऽपि तेषामङ्गाङ्गिभावगमनलक्षणो यः परिणामः क्वचित् सत्त्वमङ्गि क्वचिच्च तम इत्येवंरूपस्तस्यैकत्वाद्वस्तुनस्तत्त्वमेकत्वमुच्यते, यथेयं પૃથિવી, મયં વારિત્યાદ્રિ I૪-૨૪ ટીકાર્ય :
યદ્યપિ ....... રૂચા છે જો કે ત્રણ ગુણો છે ચિત્તના સત્ત્વ, રજ અને તમસ્ ત્રણ ગુણો છે, તોપણ તેઓનો+ત્રણેય ગુણોનો જે અંગાંગિભાવલક્ષણ જે પરિણામ ક્યારેક સત્ત્વ અંગી છે, ક્યારેક