________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ | સૂત્ર-૨૨-૨૩
યોગીમાં વર્તતા ત્રણ પ્રકારના યોગમાર્ગના ઉપાયોનું ત્રણ પ્રકારના સંવેગપૂર્વક સેવનથી યોગીના નવપ્રકારના ભેદો
યોગી
(૧) મૃદુઉપાયનું સેવન
મૃદુ મધ્ય તીવ્ર
સંવેગ સંવેગ સંવેગ
પૂર્વક પૂર્વક પૂર્વક
સારાંશ ઃ
મધ્યઉપાયનું સેવન
મૃદુ મધ્ય તીવ્ર
સંવેગ સંવેગ સંવેગ
પૂર્વક પૂર્વક
પૂર્વક
(૧) મૃદુસંવેગપૂર્વક મૃદુઉપાયનું સેવન (૨) મૃદુસંવેગપૂર્વક મધ્યઉપાયનું સેવન (૩) મૃદુસંવેગપૂર્વક તીવ્રઉપાયનું સેવન (૪) મધ્યસંવેગપૂર્વક મૃદુઉપાયનું સેવન (૫) મધ્યસંવેગપૂર્વક મધ્યઉપાયનું સેવન (૬) મધ્યસંવેગપૂર્વક તીવ્રઉપાયનું સેવન (૭) તીવ્રસંવેગપૂર્વક મૃદુઉપાયનું સેવન
(૮) તીવ્રસંવેગપૂર્વક મધ્યઉપાયનું સેવન
(૯) તીવ્રસંવેગપૂર્વક તીવ્રઉપાયનું સેવન. II૧-૨૨॥
અવતરણિકા :
તીવ્રઉપાયનું સેવન
-
મૃદુ
સંવેગ
પૂર્વક
મધ્ય તીવ્ર
સંવેગ સંવેગ
પૂર્વક પૂર્વક
૫૦
इदानीमेतदुपायविलक्षणं सुगममुपायान्तरमाह
અવતરણિકાર્ય :
હવે આ ઉપાયોથી વિલક્ષણ-સૂત્ર ૧-૨૦માં સમાધિના ઉપાયો કહ્યાં તે ઉપાયોથી વિલક્ષણ, સરળ અન્ય ઉપાયને બતાવતા કહે છે
ભાવાર્થ :
પાતંજલસૂત્ર ૧-૨૦માં સમાધિની પ્રાપ્તિના ઉપાયો બતાવ્યા. ત્યારપછી સૂત્ર ૧-૨૧માં કહ્યું કે તીવ્રસંવેગવાળા જીવોને સમાધિનો લાભ શીઘ્ર થાય છે અને ત્યારપછી સૂત્ર ૧-૨૨માં તે તીવ્રસંવેગો