________________
४०
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૧૮
सवतरएिशs:
असम्प्रज्ञातमाह - અવતરણિકાર્ય :
અસંપ્રજ્ઞાતનું સ્વરૂપ કહે છે સૂત્ર ૧-૧૭માં ચાર ભૂમિકાવાળી સંપ્રજ્ઞાતસમાધિ બતાવી. હવે સંપ્રજ્ઞાતસમાધિમાંથી અસંપ્રજ્ઞાતસમાધિ પ્રગટે છે, તેથી હવે પાતંજલદર્શનકાર અસંપ્રજ્ઞાતસમાધિનું स्व३५ 5 छ - सूत्र:
विरामप्रत्ययाभ्यासपूर्वः संस्कारशेषोऽन्यः ॥१-१८॥
सूत्रार्थ : - વિરામપ્રત્યય અભ્યાસ છે પૂર્વમાં જેને એવા સંસ્કારશેષવાળી ચાન્ય છે=બધી વૃત્તિઓ ઉપરત થઈ જવાથી અર્થાત પરવૈરાગ્યના અભ્યાસપૂર્વક બધી વૃત્તિઓનો અભાવ થઈ જવાથી, સંસ્કારમાત્ર શેષ અન્ય સંપ્રજ્ઞાતથી ભિન્ન, બીજી અસંપ્રજ્ઞાતસમાધિ છે. ll૧-૧૮ टी :
‘विरामेति'-विरम्यतेऽनेनेति विरामो वितर्कादिचिन्तात्यागः, विरामश्चासौ प्रत्ययश्चेति विरामप्रत्ययस्तस्याभ्यासः पौनःपुन्येन चेतसि निवेशनम्, तत्र या काचिद् वृत्तिरुल्लसति तस्या नेति नेतीति नैरन्तर्येण पर्युदसनं तत्पूर्वोऽसम्प्रज्ञातसमाधिः, संस्कारशेषोऽन्यस्तद्विलक्षणोऽसम्प्रज्ञात इत्यर्थः, न तत्र किञ्चिद्वेद्यं सम्प्रज्ञायत इत्यसम्प्रज्ञातो निर्बीजः समाधिः, इह चतुर्विधश्चित्तस्य परिणामः-व्युत्थानं समाधिप्रारम्भ एकाग्रता निरोधश्च । तत्र क्षिप्तमूढे चित्तभूमी व्युत्थानं, विक्षिप्ता भूमिः सत्त्वोद्रेकात्समाधिप्रारम्भः, एकाग्रत्वनिरुद्धते च पर्यन्तभूमी, प्रतिपरिणामं च संस्काराः, तत्र व्युत्थानजनिता: संस्काराः समाधिप्रारम्भजैः संस्कारैः प्रत्याहन्यन्ते, तज्जाश्चैकाग्रताजैः, निरोधजनितैरेकाग्रताजाः संस्काराः स्वरूपं च हन्यन्ते, यथा सुवर्णसंवलितं ध्मायमानं सीसकमात्मानं सुवर्णमलं च निर्दहति एवमेकाग्रताजनितात् संस्कारान्निरोधजाः स्वात्मानं च निर्दहन्ति ॥१-१८॥ टोडार्थ :
विरम्यते .... निर्दहन्ति ॥ माना दारा विराम ५माय छ त विराम-वितह यितानो त्या, વિરામ એવો પ્રત્યય એ વિરામ પ્રત્યય, તેનો અભ્યાસ વિરામપ્રત્યયનો અભ્યાસ ફરી ફરી ચિત્તમાં નિવેશ ચિત્તમાં રહેવું, ત્યાં વિરામપ્રત્યય અભ્યાસમાં, જે કોઈ વૃત્તિ ઉલ્લાસ પામે છે તેનોરતે વૃત્તિનો, નથી નથી’ એ પ્રમાણે નિરંતરપણાથી પર્યુકસનપરિત્યાગ કરવો તે, વિરામપ્રત્યય અભ્યાસ,