SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ पातं सयोगसूत्र भाग - १ / साधनपा६ / सूत्र- 3४ नुमोदितभेदेन, तत्र स्वयं निष्पादिताः कृताः, कुर्विति प्रयोजकव्यापारेण समुत्पादिताः कारिताः, अन्येन क्रियमाणाः साध्वित्यङ्गीकृता अनुमोदिताः, एतच्च त्रैविध्यं परस्परव्यामोहनिवारणायोच्यते, अन्यथा मन्दमतिरेवं मन्येत न मया स्वयं हिंसा कृतेति नास्ति मे दोष इति एतेषां कारणप्रतिपादनाय लोभक्रोधमोहपूर्वका इति, यद्यपि लोभः प्रथमं निर्दिष्टस्तथाऽपि सर्वक्लेशानां मोहस्यानात्मनि आत्माभिमानलक्षणस्य निदानत्वात्तस्मिन् सति स्वपरविभागपूर्वकत्वेन लोभक्रोधादीनामुद्भवान्मूलत्वमवसेयम्, मोहपूर्विका सर्वा दोषजातिरित्यर्थः, लोभस्तृष्णा, क्रोधः कृत्याकृत्यविवेकोन्मूलकः प्रज्वलनात्मकश्चित्तधर्मः, प्रत्येकं कृतादिभेदेन त्रिप्रकारा अपि हिंसादयो मोहादिकारणत्वेन त्रिधा भिद्यन्ते एषामेव पुनरवस्थाभेदेन त्रैविध्यमाह - मृदुमध्याधिमात्राः, मृदवो मन्दा न तीव्रा नापि मध्याः, मध्या नापि मन्दा नापि तीव्राः, अधिमात्रास्तीव्राः, पाश्चात्त्या नव भेदाः, इत्थं त्रैविध्ये सति सप्तविंशतिर्भवति, मृद्वादीनामपि प्रत्येकं मृदुमध्याधिमात्रभेदात् त्रैविध्यं संभवति, तद्यथायोगं योज्यम्, तद्यथा-मृदुमृदुर्मृदुमध्यो मृदुतीव्र इति । एषां फलमाह - दुःखाज्ञानानन्तफलाः, दुःखं = प्रतिकूलतयाऽवभासमानो राजसश्चित्तधर्मः, अज्ञानं मिथ्याज्ञानं संशयविपर्ययरूपं, ते दुःखाज्ञाने अनन्तमपरिच्छिन्नं फलं येषां ते तथोक्ताः, इत्थं तेषां स्वरूपकारणादिभेदेन ज्ञातानां प्रतिपक्षभावनया योगिना परिहारः कर्तव्य इत्युपदिष्टं भवति ॥२-३४॥ ૨૨૯ टीडार्थ : एते ..... दोष इति, आा पूर्वमां हेला हिंसाहि वित प्रथम ईत, अरित जने अनुमोहित लेध्थी ત્રણ પ્રકારે ભેદને પામે છે. ત્યાં સ્વયં નિષ્પાદિત=સ્વયં કરેલા એવા હિંસાદિ કૃત છે, ‘કરો' એ પ્રકારના પ્રયોજક વ્યાપારથી સમુત્પાદિત હિંસાદિ કારિત છે, ‘અન્ય વડે કરાતા હિંસાદિ સારા છે' એ પ્રકારે અંગીકાર કરાયેલા હિંસાદિ અનુમોદિત છે. અને આ ત્રણ પ્રકારને પરસ્પર વ્યામોહના નિવારણ માટે હેવાય છે. અન્યથા મંદમતિવાળા જીવ આ પ્રમાણે માને છે, મારા વડે સ્વયં હિંસા કરાયેલ નથી એથી મને દોષ નથી. एतेषां .... इत्यर्थः, आमना हिंसाहि वितर्हेना, झरएाना प्रतिपाहन माटे हे छे – सोल, ओघ અને મોહપૂર્વક વિતર્કો થાય છે જો કે લાભ પ્રથમ કહ્યો છે તોપણ સર્વ ક્લેશોનું અનાત્મામાં આત્માના અભિમાનસ્વરૂપ મોહનું નિદાનપણું=કારણપણું હોવાથી તે હોતે છતે=મોહ હોતે છતે, સ્વપરવિભાગપૂર્વકષણાથી લોભ, ક્રોધાદિનો ઉદ્ભવ થતો હોવાને કારણે મૂળપણું જાણવું અર્થાત્ મોહનું મૂળપણું જાણવું. અર્થાત્ મોપૂર્વક સર્વ દોષોની જાતિ છે એ પ્રકારનો અર્થ જાણવો. लोभस्तृष्णा, .... अधिमात्रास्तीव्राः, तृष्णा सोल छे, नृत्य-अनृत्यना विवेऽना उन्मूलनने झरो પ્રજ્વલનાત્મક ચિત્તધર્મ ક્રોધ છે. કૃતાદિ ભેદથી ત્રણ પ્રકારવાળા પણ હિંસાદિ પ્રત્યેક મોહાદિના કારણપણાથી ત્રણ પ્રકારના થાય છે. વળી આમના નવ પ્રકારના હિંસાદિ પ્રત્યેના જ, અવસ્થાના
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy