________________
૧૪
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સંક્ષિપ્ત ટ્રી ક્લેશોના નાશનો ઉપાય (પા.યો. ૨/૧૦-૧૧)
પ્રતિલોમપરિણામથી સૂક્ષ્મ ફ્લેશો હેય
ધ્યાનથી હેય
કશિય (પા.યો. ૨/૧૨-૧૩)
સ્વરૂપ
ફળ
ક્લેશ મૂળવાળો દષ્ટ-અટેક્ટ જન્મવેદનીય કર્ભાશય
કર્ભાશયનું મૂળ એવો ક્લેશ હોતે છતે જાતિ,
આયુષ્ય અને ભોગરૂપે કર્મનો વિપાક
કમશયના ફળરૂપ જાતિ, આયુષ્ય અને ભોગના પ્રકારો (પા.યો. ૨/૧૪)
(૧) પુણ્યરૂપ હેતુથી આલ્હાદફળવાળા (૨) અપુણ્યરૂપ હેતુથી પરિતાપફળવાળા
પુણ્યથી કે પાપથી મળેલ જાતિ આદિ સર્વ વિવેકીને
દુઃખરૂપ હોવાના કારણો (પા.યો. ૨/૧૫)
(૧) પરિણામ
(૨) તાપ (૩) સંસ્કાર (૪) ગુણવૃત્તિનો વિરોધ હેયનું સ્વરૂપ અને કારણ (પા.યો. ૨/૧૬-૧૭)
અનાગત એવું દુઃખ હેય
દ્રષ્ટા અને દેશ્યનો સંયોગ હેય એવા અનાગત દુ:ખનો હેતુ
દેશ્યના સ્વરૂપ, કાર્ય અને પ્રયોજન (પા.યો. ૨/૧૮)
પ્રકાશ, ક્રિયા અને સ્થિતિશીલ દેશ્યનું સ્વરૂપ
ભૂત ઇન્દ્રિયાત્મક દેશ્યનું કાર્ય
ભોગ અને અપવર્ગ માટે દેશ્ય
છે એ દશ્યનું પ્રયોજન