SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી | સૂત્ર-૧૬ આનાથી એ ફલિત થાય છે કે, સિદ્ધમાં સમતાનું સુખ છે તે સુખ જ પૂર્ણ સુખ છે અને તે સુખ જ નિશ્ચયનયને સુખરૂપે અભિમત છે. તેના સિવાય સર્વ સંસારનું સુખ દુઃખથી અનુવિદ્ધ હોવાના કારણે દુ:ખરૂપ જ અભિમત છે અને આને આશ્રયીને જ “સર્વ પુષ્યન્ત દુઃવમ્' એ પ્રકારનું વચન પ્રવર્તે છે. અવતરણિકા: तदेवमुक्तस्य क्लेशकर्माशयविपाकराशेरविद्याप्रभवत्वादविद्यायाश्च मिथ्याज्ञानरूपतया सम्यग्ज्ञानोच्छेद्यत्वात्सम्यग्ज्ञानस्य च साधनहेयोपादेयावधारणरूपत्वात्तदभिधानायाऽऽह - અવતરણિકાર્ય : પાતંજ્યયોગસૂત્ર ૨-૧૨થી અત્યારસુધી વર્ણન કર્યું તે પ્રમાણે કહેવાયેલા ક્લેશરૂપ કર્ભાશય વિપાકરાશિનું અવિદ્યાપ્રભવપણું હોવાથી અને અવિદ્યાનું મિથ્યજ્ઞાનરૂપપણું હોવાથી સમ્યગુજ્ઞાનથી ઉચ્છેદ્યપણું હોવાને કારણે અને સમ્યગ્રજ્ઞાનનું સાધનના વિષયમાં હેયનું અને ઉપાદેયનું અવધારણરૂપપણું હોવાથી નિર્ણયરૂપપણું હોવાથી, તેને કહેવા માટે હેય, ઉપાદેય આદિને કહેવા માટે પતંજલિઋષિ ધે સૂત્ર : દેયં ટુકમનામુતમ્ ર-૨દ્દા સૂત્રાર્થ : અનાગત એવું દુ:ખ હેય છે. Iર-૧૬ ટીકાઃ 'हेयमिति'-भूतस्यातिक्रान्तत्वादनुभूयमानस्य च त्यक्तुमशक्यत्वादनागतमेव संसारदुःखं હતિવ્યમિત્યુt મત ર-દ્દા ટીકાર્ય : મૃતસ્ય મવતિ ભૂતના દુ:ખનું અવિક્રાંત પણે લેવાથી તે દુ:ખ હેય બને નહિ અને અનુભૂયમાન અનુભવાતા એવા, દુ:ખના ત્યાગ માટે અશક્યપણું હોવાથી તે દુ:ખ હેય બને નહિ, તેથી અનાગત જ સંસારનું દુ:ખ હતવ્ય છે જીવ માટે ત્યાગ કરવા યોગ્ય છે, એ પ્રમાણે સૂત્રથી કહેવાયેલું થાય છે. ||ર-૧૬II ભાવાર્થ : અનાગત એવું સંસારનું દુઃખ હેય : સંસારી જીવોને ભાવિનું સંસારનું દુઃખ હેય છે માટે તેનું સમ્યજ્ઞાન કરીને તેના ત્યાગ માટે
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy