________________
૨૩
ચતુર્વિધ સંઘ ઉપસ્થિત હતા. સવની સાક્ષીએ સર્વ જીવરાશીને
સમાન્યા.
સવના સંગ તન્મ્યા. આત્માના સ`ગ કર્યાં.
પદ્માસને બેઠા ધ્યાનસ્થ થયા. જેઠ વદ ૩ મ’ગળવાર તા. ૯-૬-૨૫ ના રાજ સવારે ૮-૩૦ કલાકે ધ્યાનસ્થ સ્વગત થયા. અમર આત્મા અમરગતિ પામ્યા.
૧૨૫ ઉપરાંત અમૂલ્ય ગ્રન્થાના અમર વારસા મૂકી ગયા છે. શૂન્યવયં શ્રીના અમર આત્માના અમૃત-દન ૧૨૫ ગ્રન્થામાં કરીને પાવન થઈ એ.
એક એક મહામૂલા ગ્રન્થમાં પૂજ્યવય શ્રીના અમર આત્માનુ અમૃત દČન કરી દન પામીએ, એજ અન્તિમ શુભેચ્છા.
સુમેાધ મનેહર શિશુ ઉદ્દય