________________
૨૫૬
કુમારપાળ, ચરિત્ર अश्वोज्जीवनया धुरीणपदवीं कारुण्यभाजां शित; ___ स श्रीमान्मुनिसुव्रतेोजिनपतिर्दत्तां श्रियं शेयसीम् ॥ १॥
કાચ બહુ નાનું છે, તો પણ લાંછનના બહાના જેમના ચરણકમલને સેવીને જેમ ભૂમંડલને પિતાની પીઠ પર ધારણ કરવા માટે સમર્થ થયે.
તેમજ અશ્વને જીવાડવાવડે દયાળુજનેમાં મુખ્ય સ્થાનને પ્રાપ્ત થયેલા તે શ્રીમાન મુનિસુવ્રતનિંદ્ર કયાણમયી લક્ષ્મીને આપે.
એ પ્રમાણે શ્રીજિનેશ્વરપ્રભુની સ્તુતિ કર્યા બાદ ચૈત્યવંદન કર્યું. ત્યાર પછી શ્રી હેમચંદ્રસૂરિએ સંઘ સમક્ષ આયભટને કહ્યું.
જ્યાં તું નથી ત્યાં કૃતયુગ વડે શું ? અને જ્યાં તું છે, ત્યાં કલિયુગ શું કરે? વળી કલિયુગમાં તારે જન્મ થયે, તે કલિયુગ ભલે રહે કૃતયુગની જરૂર નથી.
હે બુદ્ધિમાન ! બહુ વૃદ્ધ થવાથી દાનધર્મ ઘણે કૃશ થયે છે, તે હવે તારા હાથના અવલંબનવડે પૃથ્વીમાં પ્રસાર પામે.
ગુરુ મુખથી નીકળેલી આ વાણીવડે વિરમય પામેલા કોઈપણ એવા મહાન પુરુષ ન હતા કે જેમણે આભટનું મુખ નિરીક્ષણ ન કર્યું હોય?
ત્યારબાદ તેણે સત્કાર કરેલા ગુરુશ્રી હેમચંદ્રસૂરિ તથા શ્રીકુમારપાલરાજા વિગેરે સર્વે તેના ગુણની સ્તુતિ કરતા પિતાના સ્થાન– પાટણમાં ગયા. પદ્માવતીદેવી
આદ્મભટમંત્રી ભરૂચમાં રહ્યો હતો. ત્યાં તે આકસ્મિક દોષને લીધે મરણદશામાં આવી ગયો હોય, તેમ અકસ્માત માંદે થઈ ગયે.
આદ્મભટની તેવી માંદગી જોઈ તેને સર્વ પરિવાર ગભરાઈ ગયે અને તત્કાલ વિદ્યાદિકને બોલાવી અનેક પ્રકારના તેઓ ઉપચાર કરવા લાગ્યા.
વૈદ્યોએ સંનિપાતાદિક દેને હણનારા રસોની ચેજના કરી. માંત્રિક મંત્રથી પવિત્ર પાછું વારંવાર છાંટવા લાગ્યા.