________________
એ પરમાર વશમાં ચાલુકયવશના સમાવેશ થાય છે, તેમ પ્રાચીન પરપરાએ જોતાં ચેદિરાજાએ કહેલાં વાકયાના આધારે આ વ'નું મૂળ કારણુ સામત્રંશ પણ સમાય છે, એમ મુત્રચિત્ ઉલ્લેખ જોવામાં આવે છે.
ચૌલુકયવંશના આદ્યપુરુષ તેમજ ગુરુ તરીકે ભારદ્વાજ હશે. એમ પણ ચાશ્રયમાં છટ્ઠા ગાઁના સાતમા ક્ષેાકની ટીકા ઉપરથી સૂચિત થાય છે. વસ્તુતઃ ચૌલુકય વંશના આદ્યપુરૂષ ચુલુકય થયા, જેની અંદર હોય, ગાંભીય ઔય, ચાતુ અને શૌર્યાદિ અને ગુણી જગત્માં ભ્રમણ કરી થાકી ગયા હોય તે શું? તેમ ચિરકાલ વિશ્રાંતિ; માટે સ્થિર થયા હતા.
મધુપદ્મ નામે નગરમાં તેણે રાજ્ય સ્થાપન કર્યું હતું. તેના નામથી તેના વંશજો ચૌલુકય સ ́જ્ઞાધારક થયા. તેમજ તે મહાપુરુષના વંશમાં અનુક્રમે વિક્રમરાજા થયા. જેણે શંકરથી સુવણ સિદ્ધિ મેળવી અનેક દાતાવડે જગને ઋણમુકત કર્યુ” અને સમુદ્ર પય ત પોતાના સંવત્સર પ્રવર્તાવ્યા હતા. તેના પુત્ર મહાપ્રભાવિક હરિ વિક્રમ થયેા. તેના પછી અનુક્રમે મહાપરાક્રમી (૮૫) રાજાએ થયા.
ત્યારબાદ ન્યાયપ્રિય રામચંદ્ર સમાન રામરાજા થયા. ત્યારખાઃ ત્રણલાખ ઘેાડાઓના અધિપતિ કાધિરાજને પાતિની માફક હણીને આખી દુનિયામાં વિખ્યાત સહજરામ ભ્રપતિ થયે.
તેને પુત્ર કુબેરસમાન દેદીપ્યમાન દા નામે રાખ થયા, જેણે પિપાસ નામે મંડલેશ્વરને પેાતાના સ્વાધીન કર્યાં હતા. ત્યારબાદ તેની રાજગાદીએ મહાદાનેશ્વરી કાંચીવ્યાલ નામે રાજા થયે,
તેના પછી ચક્રવતી' સમાન સગ્રામજિત એવા રાજીભુપતિ થયા. જેણે ગુજરાધિપતિ સામ સિહુરાજાની બહેન લીલાદેવી સાથે લગ્ન કર્યુ· હતું. તેના પુત્ર મૂળરાજ પ્રસિદ્ધ અને સપૂર્ણ લક્ષ્મીવાન થયા. વળી તે અયેાનિજમાતાના અકાલ મૃત્યુથી ઉદર ચીરીને કાઢેલ હોવાથી સજ્જને ચમત્કારજનક થયા.
જેણે બહુ પરાક્રમી સામતિસંહ નામે પોતાના મામાને ઉત્કટ શક્તિવ! હણીને ગુજરદેશનું રાજ્ય મેળવ્યુ. તેમજ તેણે સેામનાથના પ્રભાવથી રસ'ગ્રામમાં કટીબદ્ધ થઈ સૌરાષ્ટ્રના ગ્રહરિપુ અને કચ્છ દેશના લક્ષરાજાને તેમની દુષ્ટતાને લીધે નિર્મૂળ કર્યાં હતા. તેમજ તેણે વિ. સં. ૯૯૩ થી ૧૦પર વર્ષ સુધી રાજ્ય ચલાવ્યું હતું.
ત્યાર બાદ ચામુંડરાજ નામે રાજા થયે!. જેણે ચામુંડાદેવીના વરદાનથી મદાન્મત્ત થયેલા સિંધુરાજ નામે રાજને માર્યાં હતા. વિ. સં. ૧૦પર થી ૧૦૬૬ સુધી તેણે રાજ્ય ભોગવ્યું.