________________
S
વૈરાગ્યકાલતા ભાગ-૩
શ્લોકાર્ચ -
ગયેલી રાત્રિથી પણ આ=બાલ, પ્રાપ્ત થયો નહીં, તોપણ સ્નેહના વશથી નિવૃત્ત થયો નહીં–બાલની પાછળ જવાથી નિવૃત્ત થયો નહીં, અતિદુઃખિત પણ તે=મધ્યમબુદ્ધિ, બાલની વાર્તાને પૂછતો સાત દિવસ ભમ્યો. II૧૫૮II શ્લોક :
जीर्णेऽन्धकूपेऽथ कुशस्थलस्य, વદિ પ્રવેશ સ પુરા સુહાત્ | पातं विधित्सुः किल नन्दनेन,
विलोकितः क्षमापतिपूरुषेण ।।१५९।। શ્લોકાર્ધ :
હવે કુશસ્થલ નગરના બહિર પ્રદેશમાં જીર્ણ અંધકૂપમાં દુઃખથી પાતને કરવાની ઈચ્છાવાળો તે=મધ્યમબુદ્ધિ, ખરેખર રાજાના પુરુષ એવા નંદ વડે જેવાયો. II૧૫૯II શ્લોક :विमोचितोऽसौ व्यवसायतोऽस्मात्, पृष्टश्च को भद्र ! तवात्र हेतुः । तेनोदिता बालवियोगवार्ता,
स प्राह खेदं कुरु माऽत्र कार्ये ।।१६० ।। શ્લોકાર્ચ -
આ વ્યવસાયથી આપઘાત કરવાના વ્યવસાયથી, આ=મધ્યમબુદ્ધિ, મુકાવાયો નંદ વડે મુકાવાયો, અને પુછાવાયો-મધ્યમબુદ્ધિ પુછાવાયો, હે ભદ્ર!અહીં આપઘાત કરવામાં, તારું કારણ શું છે? તેના વડે મધ્યમબુદ્ધિ વડે, બાલના વિયોગની વાર્તા કહેવાઈ, તે કહે છે. આ કાર્યમાંs બાલના વિયોગના કાર્યમાં, ખેદ કર નહીં. ll૧૬oll