________________
यतुर्थ स्त/cs-१५-१५७-१५८ Reोs :
अथ प्रदोषे स्वगृहानिरीय, गन्तुं प्रवृत्तो रिपुमर्दनस्य । बालो गृहं प्रत्यनु तं जगाम,
स्नेहानुबन्धेन च मध्यबुद्धिः ।।१५६।। दोार्थ :
હવે પ્રદોષમાંસાંજમાં, સ્વઘરથી નીકળીને, રિપુમર્દનના ઘર તરફ જવા માટે પ્રવૃત્ત થયો અને તેની પાછળ સ્નેહના અનુબંધથી મધ્યમબુદ્ધિ गयो. ||१५॥ श्लोक :
निनाय कश्चित् पुरुषो मयूरबन्धेन बद्ध्वा गगनेऽथ बालम् । रोषोद्धतो मध्यमबुद्धिरुच्चै
राकृष्टखड्गश्च तमन्वधावत् ।।१५७।। Pोडार्थ :
હવે, કોઈક પુરુષ બાલને મયૂરબંધથી બાંધીને ગગનમાં લઈ ગયો, અને રોષથી ઉદ્ધત મધ્યમબુદ્ધિ આકૃષ્ટ ખગવાળો તેની પાછળ દોડ્યો. ||१५७।। श्लोक:
नासादितोऽसौ गतया निशाऽपि, तथापि न स्नेहवशानिवृत्तः । दिनानि बभ्राम स सप्त पृच्छन्, बालस्य वार्तामतिदुःखितोऽपि ।।१५८।।