________________
૨
लोर्ड :
जगन्मनोरोपितहर्षकन्दा, नन्दाभिधा तन्महिषी बभूव । प्रवेशितोऽहं प्रियया तयाऽस्याः, कुक्षौ सपुण्यः समये प्रसूतः || २ ||
श्लोकार्थ :
જગતના મનમાં રોપિત હર્ષના કંદ જેવી નંદા નામની તેની રાણી હતી. તે પ્રિયા વડે=તે ભવિતવ્યતા વડે, આની કુક્ષિમાં=નંદા નામની રાણીની કુક્ષિમાં, હું પુણ્ય સહિત પ્રવેશ કરાયો. ઉચિત કાળમાં હું ४न्भ्यो. ॥२॥
लोर्ड :
ननन्द नन्दा तनयो ममाभूदिति
प्रवृद्धादभिमानसौख्यात् । प्रमोदकुम्भाभिधदासवाक्याद्, राजाऽपि तुष्टः प्रददौ वसूनि ||३||
वैराग्ययला लाग-3
श्लोकार्थ :
મને પુત્ર થયો એ પ્રકારે નંદા આનંદ પામી. પ્રમોદકુંભ નામના દાસ વાક્યથી પ્રવૃદ્ધ થયેલા અભિમાનસૌમ્યથી રાજા પણ તોષ પામ્યો. ધનને j. 11311
श्लोक :
विनिर्मितो जन्ममहोत्सवो मे,
व्यधायि नन्द्युत्तरवर्धनाख्या ।
तिरोहिता प्रागभिधा ततश्च, ममाऽप्यभूत् तत्तनयाभिमानः ।।४।।