________________
પ૪
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ गतः सभार्यः कुसुमोच्चयाय,
प्राकसूर्यपूर्त्यागमनं नियम्य ।।१०२।। શ્લોકાર્ચ -
અન્યદા નૂતન એવા આંબાની વેલડીના વિલાસથી રમ્ય એવી વસંતઋતુમાં કુસુમના ઉપચય માટે સૂર્યની પૂર્તિથી પૂર્વે આગમનનું નિયમન કરીને ભાર્યા સહિત મુગ્ધ ઉપવનમાં ગયો. ll૧૦ચા. શ્લોક -
इतश्च कालज्ञविचक्षणाख्यं, तत्रागतं व्यन्तरयुग्ममाशु । कालज्ञचेतोऽकुटिलां निरीक्ष्य,
क्षुब्धं तदासीद्धृतकामफेनम् ।।१०३।। શ્લોકાર્ચ -
અને આ બાજુ કાલજ્ઞ અને વિચક્ષણા નામનું વ્યંતરયુગલ શીધ્ર ત્યાં આવ્યું. અકુટિલાને જોઈને કાલાનું ચિત ઉદ્ધત કામના ક્રવાનું કામના વિકારવાળું, ક્ષુબ્ધ થયું. ll૧૦૩| શ્લોક - विचक्षणाया अपि मुग्धरूपे, कूपे मनो दर्दुरवनिमग्नम् । द्वाभ्यां द्वयोर्वञ्चनतत्पराम्यां,
રૂપં પરાવૃત મુવોડનુમૂતા પારકા શ્લોકાર્ચ - વિચક્ષણાનું મન પણ મુગ્ધરૂપ કૂપમાં દેડકાની જેમ નિમગ્ન થયું, વંચનમાં તત્પર એવાં બંને દ્વારા કાલજ્ઞ અને વિચક્ષણા દ્વારા, બંનેનું રૂ૫, પરાવર્તન કરીને આનંદથી અનુભવ કરાયા કાલજ્ઞએ અકુટિલા સાથે ભોગ કર્યો અને વિચક્ષણાએ મુગ્ધ સાથે ભોગ કર્યો. II૧૦૪ll