SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પર ચતુર્થ સ્તબક/શ્લોક-૯૯-૧૦૦-૧૦૧-૧૦૨ સ્વયં ઊહ કરતાં તેને જણાય છે કે અવસરમાં બાલ અને મનીષીનો પક્ષ જે વધારે સમૃદ્ધ હોય તે પક્ષને સ્વીકારવો જોઈએ. લલા શ્લોક : अर्थद्वये भेदिनि संशयालुः, कुर्वीत यः कालविलम्बपक्षम् । मनोरथः सिद्ध्यति तस्य नूनं, सिद्धो यथोच्चैमिथुनद्वयस्य ।।१००।। શ્લોકાર્ચ - ભેજવાળા અર્થદ્વયમાં સંશયાળુ એવો જે કાલવિલંબન પક્ષને કરે છે, તેનો મનોરથ ખરેખર સિદ્ધ થાય છે, જે પ્રમાણે મિથુનયનો મનોરથ અત્યંત સિદ્ધ થયો. ll૧૦oll શ્લોક : ऋजोर्नृपस्य प्रगुणाख्यदेव्याः, पुत्रोऽस्ति मुग्धः स्मरतुल्यरूपः । तस्यास्ति भार्याऽकुटिलाभिधाना, પુતોમપુત્રરતિરૂપમૈત્રી ભા૨૦૧ાા શ્લોકાર્ચ - ઋજુ રાજાની પ્રગુણ નામની દેવીથી કામતુલ્ય રૂપવાળો મુગ્ધપુત્ર છે, તેની મુગ્ધની, પુલોમની પુત્રીરૂપ રતિના રૂપને જીતનારી=પુલોમ નામના રાક્ષસની પુત્રી જે રતિ છે તેના રૂપને જીતનારી અકુટિલા નામની ભાર્યા છે. ll૧૦૧II. શ્લોક : मुग्धोऽन्यदा नूतनचूतवल्लीविलासरम्ये विपिनं वसन्ते ।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy