________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૬૯-૭૦-૭૧ सुखं न विश्रम्भविनाकृतं स्यादिदित्यङ्गरक्षं स जगाद बोधम् ।।६९ ।।
શ્લોકાર્થ ઃ
ત્યારપછી સ્પર્શનમાં બદ્ધ રાગવાળો બાલ હૃદયથી સદા ચકિત રહે છે. તેણે=મનીષીએ વિશ્વાસ વગર કરાયેલું સુખ થાય નહીં એથી અંગરક્ષક એવા બોધને કહ્યું. II9II
શ્લોક ઃ
त्वयाऽस्य कार्याऽनघमूलशुद्धियथा भवेन्मे वितथोऽवभासः ।
तेनाथ मुक्तः प्रणिधिः प्रभावो,
भ्रान्त्वा स देशानवदत् समेतः ।। ७० ।।
૩૫
શ્લોકાર્થ ઃ
તારા વડે=બોધ વડે આની=સ્પર્શનની, નિર્દોષ મૂલશુદ્ધિ કરવી જોઈએ. જે પ્રમાણે મને અવિતથ અવભાસ થાય. હવે તેના વડે=બોધ વડે, પ્રભાવ નામનો પ્રણિધિ મુકાયો, દેશોથી ભમીને બોલ્યો. 11811
શ્લોક ઃ
बाह्येषु देशेषु मया प्रवृत्तिर्नाप्ता गतेनेति गतोऽन्तरङ्गे । देशे महापातकसद्म तत्र, दृष्टं पुरं राजसचित्तनाम ।। ७१ ।। શ્લોકાર્થ
બાહ્ય દેશોમાં ગયેલા એવા મારા વડે પ્રવૃત્તિ પ્રાપ્ત થઈ નહીં=સ્પર્શનની પ્રવૃત્તિ પ્રાપ્ત થઈ નહીં. એથી અંતરંગ દેશમાં ગયો. ત્યાં=અંતરંગ દેશમાં મહાપાતકનું સ્થાન રાજસચિત્ત નામનું પુર જોવાયું એમ અંગરક્ષકે કહ્યું.
બાળને સ્પર્શનનું સુખ જ સુખ દેખાય છે તેથી તે હૃદયમાં સ્પર્શનના સુખથી
: