________________
૧૯૩
ચતુર્થ સ્તબક/શ્લોક-૪૫૨-૪૫૩, ૪પ૪-૪પપ-૪પ૬
मयोक्तं किंनिमित्तोऽसौ, तस्याः स मदनज्वरः ।
सा प्राह तस्या जातोऽसौ, नन्दिवर्धनदर्शनात् ।।४५३।। શ્લોકાર્થ :
અન તે વરાકી નિર્દય એવા કામ વડે પીડાય છે, તેથી તે કનકમંજરી કામથી પીડાય છે તેથી, તેણીનો જે ભય છે, તે જ મારામાં આરોપીને નિવેદન કરાય છે, મારા વડે કહેવાયું, કયા નિમિત્તવાળો તે આ તેણીનો મદનવર છે. તે કહે છેઃકપિંજતા દાસી કહે છે. નંદીવર્ધનના દર્શનથી તેણીને કનકમંજરીને, આ=મદનજ્વર, થયો છે. II૪પર-૪૫all શ્લોક -
सुधामग्नेव दृष्टाऽसौ, पश्यन्ती नन्दिवर्धनम् ।
तस्मिन् दृष्टिपथातीते, विषमग्नेव चाजनि ।।४५४।। શ્લોકાર્ચ -
નંદીવર્ધનને જોતી આ કનકમંજરી અમૃતમાં મગ્ન જેવી જોવાઈ અને તે દષ્ટિપથથી અતીત થયે છતે નંદીવર્ધન દષ્ટિપથથી અતીત થયે છત, વિષમાં મગ્ન જેવી થઈ, In૪૫૪TI શ્લોક :
ज्ञात्वा मलयमञ्जर्या, तामकस्माज्ज्वरातुराम् ।
उपचाराः कृताः शीतास्तालवृन्तानिलादिभिः ।।४५५।। શ્લોકાર્ય :
અકસ્માત્ જ્વરથી આતુર એવી તેણીને જાણીને મલયમંજરી વડે પંખાના પવન આદિથી શીતલ ઉપચાર કરાયા. ll૪પull શ્લોક :
गतोऽस्तं तरणिस्तावदुदितः शर्वरीपतिः ।। विस्तृता पञ्चबाणास्त्ररजोराजीव चन्द्रिका ।।४५६।।