________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૪૨૫-૪૨૧-૪૨૭–૪૨૮
૧૮૫
શ્લોક :
पश्यन्ती मम दृष्टिं सा, प्राप गाढं स्मरज्वरम् ।
सिस्वेद च चकम्पे च, संमुमोह च तद्वशा ।।४२५।। શ્લોકાર્થ :
મારી દષ્ટિને જોતી તે-કનકમંજરી, ગાઢ કામવરને પામી. વેદ પામી અને કાંપવા લાગી અને તેના વશથી સંમોહ પામી. ll૪૨૫l શ્લોક :
आवयोर्दृष्टिसंयोगाद् व्यक्तचिह्नादलक्षयत् ।
तेतलिः सारथिर्भावं, कन्दर्पद्रुमदोहदम् ।।४२६।। શ્લોકાર્ચ -
અમારા બેના દષ્ટિના સંયોગવાળા વ્યક્ત ચિહ્નથી તેતલી નામના સારથિએ કામરૂપી વૃક્ષના દોહદ એવા ભાવને જાણ્યો.
નંદીવર્ધનનો સારથિ નંદીવર્ધન અને કનકમંજરીના દૃષ્ટિના અવલોકનથી તેઓમાં ઊઠેલ કામની પરિણતિને જાણી શક્યો. ૪૨કા શ્લોક :
दध्यौ चायमसौ योगो, रतिमन्मथयोरिव ।
युक्तोऽवाच्यः परमिति, स्मित्वा रथमचालयत् ।।४२७।। શ્લોકાર્ચ -
અને આણે વિચાર્યું તેતલીએ વિચાર્યું. રતિ અને કામદેવની જેમ આ યોગ યુક્ત છે પરંતુ અવાચ્ય છે એથી સ્મિત કરીને રથને ચલાવ્યો. II૪ર૭II શ્લોક :
दृष्टिः कथंचिदाकृष्टा, ततो लज्जागुणान्मया । तस्यां मनस्तु लावण्यदीर्घिकायां स्थितं मम ।।४२८ ।।