SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ ચતુર્થ સ્તબક/શ્લોક-૪૧૧-૪૧૨-૪૧૩-૧૪ શ્લોકાર્ય : અને કહેવાયો. હે પૃથ્વીશ (રાજા) ! સુંદર તારા વડે પૂર્વ પુરુષસિંહોના કુલને શોભાવનારું ધ્રુવ પુરુષપણું છોડાયું નહીં પૂર્વ પુરુષોના ઉત્તમ આચરણાને તે શોભાવી છે. ll૪૧૧ શ્લોક : गाहमानेन युद्धाब्धि, दैन्यं न स्वीकृतं त्वया । उत्थाय पुनरप्युच्चैस्तद् भवान् योद्धमर्हति ।।४१२।। શ્લોકાર્થ : યુદ્ધરૂપી સમુદ્રને અવગાહન કરતા એવા તારા વડે દૈન્ય સ્વીકારાયું નથી. તે કારણથી ફરી પણ ઊઠીને તારે યુદ્ધ કરવું યોગ્ય છે. ll૪૧ચા શ્લોક : ततो विभाकरः प्राह, युद्धेनालमतःपरम् । जितोऽस्मि चरितेनापि, कृपाणेनैव न त्वया ।।४१३।। શ્લોકા : તેથી વિભાકર કહે છે. હવે પછી યુદ્ધથી સર્યું. તારા વડેકકનકશેખર વડે, કૃપાણથી જ નહીં તલવારથી જ નહીં, ચરિત્રથી પણ હું જિતાયો છું. II૪૧૩l. શ્લોક : ततो निवेशयामास, रथे कनकशेखरः । तं समाह्लादयामास, बन्धुवत् स्निग्धया गिरा ।।४१४ ।। શ્લોકાર્થ : તેથી રથમાં કનકશેખરે તેને વિભાકરને નિવેશ કરાવ્યો. બંધુની જેમ સ્નિગ્ધવાણીથી તેને આનંદ પમાડાયો. I૪૧૪ll
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy