________________
૧૭૬
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્ચ -
યુદ્ધમાં કૂધ એવા ભટથી છેડાયેલા હાથીઓના કુંભસ્થલથી નીકળતા મોતીઓ વડે ત્યાં=યુદ્ધભૂમિમાં, આકાશપુષ્પોનો અસદ્ભાવ દૂર કરાયો. Il૩૯૨II શ્લોક :
बाणवृष्ट्या भटच्छिन्नमातङ्गास्त्रप्रवाहतः ।
खड्गविद्युद्विलासैश्च, प्रावृट्कालस्तदाऽजनि ।।३९४।। શ્લોકાર્ચ -
બાણવૃષ્ટિ વડે ભટથી છેદાયેલા હાથીઓના લોહીના પ્રવાહથી અને તલવારરૂપી વીજળીના વિલાસો વડે ત્યારે મેઘવર્ષા થઈ. ll૩૯૪ll શ્લોક :
भग्नमस्मबलं सर्वं, लग्ने युद्धेऽथ तादृशे ।
तर्कपाठ इव स्वान्तमव्युत्पन्नस्य कर्कशे ।।३९५ ।। શ્લોકાર્ચ -
હવે તેવા પ્રકારનું યુદ્ધ થયે છતે અમારું સર્વ બલ ભગ્ન થયું, જેમ કર્કશ એવા તર્કપાઠમાં અવ્યુત્પન્ન એવા વાદીનું સ્વઅંતઃકરણ ભગ્ન થાય. Il3લ્પા.
શ્લોક :
पराङ्मुखं न चलिता, नायकास्तु त्रयो वयम् ।
अभ्यागताः परेऽप्यस्मांस्त्रयीविद इवाहतान् ।।३९६।। શ્લોકાર્ચ -
ત્રણેય અમે નાયકો વળી પરાભુખ ન ચાલ્યા, પર પણ સામેના સૈન્યમાં ત્રણેય પણ, જેમ વાદમાં ત્રણ વેદને જાણનારા અરિહંતના મતવાળાને સન્મુખ થાય છે તેમ અમારી સન્મુખ થયા. ll૩૯૬ll