________________
૧૪૦
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ વિદુરના વચનથી અકળાયેલો નંદીવર્ધન ગુસ્સામાં આવીને ભૂતની જેમ વિદુરને મારવા માટે ઊઠ્યો. ll૨૭૭માં શ્લોક :
करालवक्त्रेण मया कपोलभेत्त्री चपेटा विदुरस्य दत्ता । प्रवृद्धतापः फलकं गृहीत्वा,
पुनः प्रहर्तुं च समुद्यतोऽहम् ।।२७८ ।। શ્લોકાર્ચ -
વિકરાળ મુખથી મારા વડે વિદુરના ગાલને ભેદનારા એવા ચપેટા મરાયા, અને પ્રવૃદ્ધ તાપવાળો એવો હું ફલકને ગ્રહણ કરીને મારવા માટે ઉધત થયો. ર૭૮II શ્લોક :
ततश्च नंष्ट्वा स गतः प्रकम्प्रस्तातस्य पार्श्व कथिता प्रवृत्तिः । वैश्वानरत्यागविधावयोग्यं,
તઃ સ માં વેસિ નિર્જિવા સારા શ્લોકાર્ચ -
અને ત્યાંથી નાસીને કાંપતો એવો વિદુર પિતાની પાસે ગયો, પ્રવૃત્તિ કહેવાઈ-નંદીવર્ધનની પ્રવૃત્તિ કહેવાઈ, તેથી વૈશ્વાનરની ત્યાગની પ્રવૃત્તિમાં અયોગ્ય, મને તેણે પિતાએ નિશ્ચય કર્યો. ર૭૯ll
શ્લોક :
अथ स्थितः पूर्णकलाविलासो, रम्ये गृहेऽहं सुखसिन्धुमग्नः ।