________________
१३०
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ दोs:स्थितोऽन्यदोद्दिश्य सुबुद्धिमाह, नृपः पुरस्कृत्य मनीषिराजम् । मनीषिणो वृत्तमचिन्त्यमेव,
मध्योऽपि बुद्ध्यैष ममोपकारी ।।२५८।। Relsर्थ :
અન્યદા રહેલો=સ્વસ્થ રહેલો રાજા સુબુદ્ધિને ઉદ્દેશીને, મનીષીરૂપ રાજાને આગળ કરીને અન્યદા કહે છે, મનીષીનું અચિંત્ય જ વૃત છેઃ આચાર છે, આ મધ્યમ પણ બુદ્ધિથી મારો ઉપકારી છે. ર૫૮ll दोs:
आश्वासितः संयमकातरोऽहं, जिघृक्षता येन गृहस्थधर्मम् । मन्त्री बभाषे तव युक्तमेव,
समानशीलेऽत्र नरेन्द्र ! सख्यम् ।।२५९।। दोडार्थ :
ગૃહસ્થધર્મ ગ્રહણ કરવાની ઈચ્છાવાળા જેના વડે=મધ્યમબુદ્ધિ વડે संयममा गयर मेवो हुँ माश्वासन रायो, मंत्री जोत्या, हे नरेन्द्र ! તમને સમાનશીલવાળા એવા આમાં મધ્યમબુદ્ધિમાં, મિત્રભાવ યુક્ત १ छ. ||२५|| sats :
दध्यौ नृपोऽहं गणितो नु मध्यो, मृषा स्मयोऽभूत् पुरुषोत्तमत्वे । मनीषिणं तादृगपेक्ष्य वाऽस्मि, करीव दंष्ट्रोग्रमपेक्ष्य सिंहम् ।।२६०।।