SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ - વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ દ્વારા બળાત્કારથી ઉધાનમાં જવા માટે પ્રવૃત્ત કરાયો. ત્યાંsઉધાનમાં, ગયેલા ત્રણેય પણ વિશાલ પ્રમોદમોલિ જિનાલયને જોયું. ૧૮૭ll શ્લોક :जिनेन्द्रबिम्बं प्रणिपत्य तत्र, मनीषिणा दक्षिणभागनिष्ठः । आगामिभद्रेण गुरुर्ववन्देऽनुरोधतो मध्यधियाऽपि तस्य ।।१८८।। શ્લોકાર્થ : ત્યાં જિનાલયમાં, જિનેન્દ્રના બિંબને પ્રણિપાત કરીને આગામિભદ્ર એવા મનીષીએ દક્ષિણ ભાગમાં રહેલા ગુરુને વંદન કર્યું. તેના અનુરોધથી= મનીષીના અનુરોધથી, મધ્યમબુદ્ધિ વડે પણ ગુરુને વંદન કરાયું. ll૧૮૮ શ્લોક - बालः पुनः स्पर्शनमातृदोषात्, तत्स्थावनम्रोऽथ मुदा समीयुः । सुबुद्धिमन्त्री रिपुमर्दनश्च, राजा च देवी स्मरकन्दली च ।।१८९।। શ્લોકાર્ચ - બાલ વળી સ્પર્શન અને માતૃના દોષથી અનમ્ર રહ્યો. હવે આનંદથી સુબુદ્ધિમંત્રી, રિપુમર્દન રાજા અને દેવી સ્મરકંદલી આવ્યાં. ll૧૮૯ll શ્લોક :तेषूपविष्टेषु विधेः प्रणम्य, धां गिरं ज्ञानरतिदिदेश । उत्सर्पिसिद्धान्तसमुद्रवेलास्फुटीभवद्भरिनयोर्मिलीलाम् ।।१९०।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy