________________
૯૫
ચતુર્થ સબક/શ્લોક-૧૮૬-૧૮૭ શ્લોક :
आकारयामास स मध्यबुद्धिं, नृपेण तस्यापि च संज्ञिताऽम्बा । सा तुल्यवीर्येति विचित्रकार्या,
તનો તા મધ્યેથયઃ વિદા: ૨૮દા. શ્લોકાર્ચ -
તેણે=મનીષીએ, મધ્યમબુદ્ધિને બોલાવ્યોગસૂરિ પાસે જવા માટે બોલાવ્યો. અને રાજા વડે કર્મવિલાસ રાજા વડે, તેની પણ=મધ્યમબુદ્ધિની પણ, માતા પ્રેરણા કરાઈ. તુલ્યવીર્યવાળી એવી છે=મધ્યમબુદ્ધિની સાથે તુલ્યવીર્યવાળી છે, એથી વિચિત્ર કાર્યને કરનારી ત=સામાન્યરૂપા, ત્યારે મધ્યમબુદ્ધિના શરીરમાં પ્રવેશ પામી.
જેમ કર્મપરિણામ રાજાએ મનીષીની માતાને પ્રેરણા કરી તેમ મધ્યમબુદ્ધિની માતાને પણ પ્રેરણા કરી અને મધ્યમબુદ્ધિનાં કર્મો મધ્યમબુદ્ધિ સમાન વીર્યવાળાં છે તેથી મનીષીની જેમ અત્યંત સંવેગ મધ્યમબુદ્ધિને થતો નથી. તોપણ મનીષીની પ્રેરણાથી તત્ત્વ સાંભળવાને અભિમુખ કંઈક પરિણામવાળો થાય છે તેથી મધ્યમબુદ્ધિના મતિજ્ઞાનના ઉપયોગરૂપ શરીરમાં પ્રવેશ કરીને તેનાં કર્મો મધ્યમબુદ્ધિને સૂરિ પાસે જવા પ્રેરણા કરે છે. I૧૮૬ાા શ્લોક -
ऐच्छत् ततः सोऽपि च तत्र गन्तुं, बालो बलामोटिकया प्रवृत्तः । त्रयोऽपि तत्रोपगता विशालं,
પ્રમોલોક્તિ નૌ: ૨૮૭ના શ્લોકાર્ચ - તેથી મધ્યમબુદ્ધિમાં તેની માતાએ પ્રવેશ કર્યો તેથી, તે પણ ત્યાં જવા માટે ઈચ્છાવાળો થયો. બાલ બળાત્કારથી પ્રવૃત થયો–મધ્યમબુદ્ધિ