________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૮-૯-૧૦-૧૧ પ્રમાણવાળા મધ્યને ધારણ કરતો વૈશ્વાનર છે એમ અન્વય છે. અતિ વિસંકટ એવા ઉરઃસ્થલરૂપ તાપથી દીપ્ત દઢ દુર્નયાંવાળું છે–તેનું ચિત હંમેશાં તાપથી બળે છે. llcil શ્લોક :
क्षारत्वमात्सर्यविरूपबाहुः क्रूरत्वदीर्घोच्चशिरोधराभृत् । असभ्यभाषादिविकीर्णदन्तः, चण्डत्वनिर्भर्त्सनशून्यकर्णः ।।९।।
શ્લોકાર્ચ -
ક્ષારત્વ, માત્સર્યરૂપ ખરાબ બાહુવાળો, ક્રૂરત્વરૂપ દીર્ઘ, ઉચ્ચ શિરાને ધારણ કરનારો, અસભ્ય ભાષાદિ વિકીર્ણ દાંતવાળો, ચંડત્વ અને નિર્ભર્સનરૂપ શૂન્ય કર્ણવાળો. ll ll શ્લોક :
हास्यो दधानश्चिपिटां च नासां, स्थानाकृतिं तामसभावसंज्ञाम् । रौद्रत्वनैपुण्यसुरक्तनेत्रस्त्रि
દુષ્ટાચરVIIધ્યશીર્ષ: ૨૦ણા શ્લોકાર્ચ - હાસ્ય-હસવાયોગ્ય ચિપિટ નાસાને ધારણ કરનારો અને તામસભાવસંજ્ઞાવાળી સ્થાન આકૃતિને ધારણ કરતો, રૌદ્રત્વ અને નેધૃણ્યમાં સુરક્ત નેત્રવાળો, ત્રિકોણ, દુષ્ટ આચરણારૂપ શિરવાળો. [૧ શ્લોક :
असङ्गतापिङ्गलकेशभारो, विराधनासूत्रधृतत्रितन्तुः । मया प्रदृष्टोऽथ स विप्रसूनुर्दोःशील्यलीलानिरतः कुनीतिः ।।११।।