________________
१४७९
अष्टमः प्रस्तावः
छत्तावल्लिपुरीए मुणिअंबेसरगिहमि रइयमिमं । लिहियं च लेहएणं माहवनामेण गुणनिहिणा ।।८२।।
नंदसिहिरुद्दसंखे(११३९)वोक्कंते विक्कमाओ कालंमि ।
जेट्ठस्स सुद्धतइयातिहिंमि सोमे समत्तमिमं ।।८३।। निहयसयलविग्घोऽणप्पमाहप्पजुत्तो जयइ जयपसिद्धो वद्धमाणो जिणिंदो। तयणु जयइ तस्सासंखसोक्खेक्कमूलं, गरुयभवभयाणं नासणं सासणं च ।।८४।।
असिवसमणदक्खो पाणिणं कप्परुक्खो, जयइ जयपयासो पासनाहो जिणेसो। तयणु जयइ वाणी दिव्यपंकेरुहत्था, सुयरयणधरित्ती पंकयालीणहत्था ||८५।।
छत्रावलिपुर्यां मुन्यम्बेश्वरगृहे रचितमिदम्। लिखितं च लेखकेन माधवनामकेन गुणनिधिना ।।८२।।
नन्दशिखिरुद्रसङ्ख्ये व्यतिक्रान्ते विक्रमतः काले।
ज्येष्ठस्य शुद्धतृतीयातिथौ सोमे समाप्तमिदम् ।।८३।। निहतसकलविघ्नोऽनल्पमाहात्म्ययुक्तः जयति जगत्प्रसिद्धः वर्द्धमानजिनेन्द्रः। तदनु जयति तस्याऽसङ्ख्यसौख्यैकमूलम्, गुरुभवभयानां नाशनं शासनं च ||८४।।
अशिवशमनदक्षः प्राणिनां कल्पवृक्षः, जयति जगत्प्रकाशः पार्श्वनाथः जिनेशः। तदनु जयति वाणी दिव्यपङ्केरुहस्था, श्रुतरत्नधरित्री पङ्कजाऽऽलीनहस्ता ||८५।।
છત્રાવલિ નગરીમાં મુનિ અંબેશ્વરના ઘરમાં રહીને રચેલું આ ચરિત્ર ગુણના નિધાનરૂપ માધવ નામના हीया सयुं छ. (८२)
વિક્રમથી ૧૧૩૯ વર્ષ વ્યતીત થયા ત્યારે જેઠ માસના શુક્લપક્ષની ત્રીજ અને સોમવારે આ ચરિત્ર સમાપ્ત थयुं छ. (८3)
સમગ્ર વિપ્નને હણનારા મોટા માહાત્મવડે યુક્ત અને જગતમાં પ્રસિદ્ધશ્રી વર્ધમાન જિનેશ્વર જયવંત વર્તે છે. ત્યારપછી અસંખ્ય સુખનું એકમૂળરૂપ અને મોટા સંસારના ભયને નાશ કરનાર તેમનું શાસન જયવંત વર્તે છે. (८४)
અકલ્યાણને શમાવવામાં (નાશ કરવામાં) નિપુણ, પ્રાણીઓને કલ્પવૃક્ષ સમાન અને જગતને પ્રકાશ કરનાર શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર જયવંત વર્તે છે. ત્યારપછી દિવ્ય કમળમાં નિવાસ કરનારી, હાથમાં કમળને ધારણ કરનારી અને ધૃતરૂપી રત્નની પૃથ્વીરૂપ સરસ્વતી જયવંત વર્તે છે. (૮૫)