________________
१४७८
श्रीमहावीरचरित्रम
जिणबिंबसुपसत्थतित्थजत्ताइधम्मकरणेण । धम्मियजणाण मज्झे जेहि य पत्ता पढमरेहा ।।७८ ।।
अन्नाणतण्हसमणी सुयनाणपवा पयट्टिया जेहिं।
सयलागमपोत्थयलेहणेण निच्चंपि भव्वाण |७९ ।। तेहिं तित्थाहिवपरमभत्तिसव्वस्समुव्वहंतेहिं । वीरजिणचरियमेयं कारवियं मुद्धबोहकरं ।।८०।।
जमजुत्तमेत्थ भणियं नियमइदुब्बल्लओ मए किंपि। तं साहंतु गुणड्डा ओच्छाइयमच्छरा विउसा ।।८१।।
जिनबिम्ब-सुप्रशस्ततीर्थयात्रादिधर्मकरणेन। धार्मिकजनानां मध्ये याभ्यां च प्राप्ता प्रथमरेखा ।।७८ ।।
अज्ञानतृषाशमनी श्रुतज्ञानप्रपा प्रवर्तिता याभ्यां ।
सकलागमपुस्तकलेखनेन नित्यमपि भव्यानाम् ।।७९ ।। ताभ्यां तीर्थाधिपपरमभक्तिसर्वस्वमुद्वहद्भ्यां । वीरजिनचरितमेतत् कारापितं मुग्धबोधकरम् ।।८०।।
यदयुक्तमत्र भणितं निजमतिदुर्बलतः मया किञ्चित् ।
तत् कथयन्तु गुणाऽऽढ्याः अवच्छादितमत्सराः विद्वान्सः ।।८१।। - જિનબિંબ અને સુપ્રશસ્ત તીર્થયાત્રાદિક ધર્મકાર્ય કરવાથી તેમણે ધાર્મિક જનોમાં પ્રથમ રેખા પ્રાપ્ત કરી હતી. (७८)
તેમણે સર્વ આગમના પુસ્તકો લખાવીને ભવ્ય પ્રાણીઓની અજ્ઞાનરૂપી તૃષાને શમાવનારી શ્રુતજ્ઞાનરૂપી પ્રપા (= पाएनी ५२५) निरंतर प्रवतावा हता, (७८)
તીર્થકરોની પરમ ભક્તિનો સર્વસ્વને વહન કરતા તેમણે મુગ્ધજનોને બોધ કરનારું આ શ્રીવીરચરિત્ર રચાવ્યું छ. (८०)
અહીં પોતાની મતિની દુર્બળતાને લીધે મારાથી કાંઇપણ અયુક્ત લખાયું હોય તો તે ગુણયુક્ત અને ઇર્ષા २लित विद्वानोमे शुद्ध ४२. (८१) |