________________
१४१६
श्रीमहावीरचरित्रम
अन्नाईण पयाणं निच्चंपि य होइ गिहिजणस्सुचियं । जइणो पडुच्च किं पुण पोसहउववासपारणए? ||४||
अतिहीण संविभागं नूणमकाउं न जे पजीमंति ।
ते साहुरक्खिओ इव देवाणवि होंति महणिज्जा ।।५।। गोयमेण जंपियं-'भूवणत्तयसामिसाल! साहेस को एस साहरक्खिओ?, कहं देवमहणिज्जो'त्ति | भगवया वागरियं-आयन्नसु-अत्थि सयलदिसावलयविक्खाया वाणारसी नाम नयरी। तहिं वसू नाम राया, सव्वंतेउरपहाणा वसुमई देवी, वणियलोयसम्मओ जिणपालिओ सेठ्ठी, जिणमई से भारिया। एयाणि चत्तारिवि परमसावगाणि परोप्परं परूढगाढपेम्माणि य एक्कचित्तत्तणेणं जिणधम्मं पालिंति, अन्नया सेट्ठिणी नरिंदपत्ती य
अन्नादीनां प्रदानं नित्यमपि च भवति गृहीजनस्योऽचितम् । यतीनां प्रतीत्य किं पुनः पौषधोपवासपारणके ।।४।।
अतिथिनां संविभागं नूनम् अकृत्वा न ये प्रजेमन्ति ।
ते साधुरक्षितः इव देवानामपि भवन्ति महनीयाः ।।५।। गौतमेन जल्पितं 'भुवनत्रयस्वामिशाल! कथय कः एषः साधुरक्षितः!, कथं देवमहनीयः?' इति । भगवता व्याकृतम् ‘आकर्णयत, सकलदिग्वलयविख्याता वाराणसी नामिका नगरी। तत्र वसुः नामकः राजा, सर्वाऽन्तःपुरप्रधाना वसुमतिः देवी, वणिग्लोकसम्मतः जिनपालितः श्रेष्ठी, जिनमतिः तस्य भार्या । एते चत्वारः अपि परमश्रावकाः परस्परं प्ररूढगाढप्रेमाः च एकचित्तत्वेन जिनधर्मं पालयन्ति ।
હંમેશાં અન્નાદિકનું દાન આપવું તે ગૃહસ્થજનોને ઉચિત છે, તો પછી પૌષધના ઉપવાસને પારણે પતિને उद्देशाने हान आप, तेमi | s? (४)
જેઓ અતિથિસંવિભાગ કર્યા વિના ભોજન કરતા નથી તેઓ સાધુરક્ષિતની જેમ દેવોને પણ પૂજ્ય થાય છે.'
તે સાંભળી ગૌતમસ્વામીએ કહ્યું- હે ત્રણ ભુવનના નાથ! એ સાધુરક્ષિત કોણ? અને તે શી રીતે દેવોને પૂજ્ય થયો? તે કહો. ત્યારે ભગવાને કહ્યું “સાંભળો:-સમગ્ર દિશાના સમૂહમાં વિખ્યાત વણારસી નામની નગરી છે. તેમાં વસુ નામે રાજા હતો. તેને સર્વ અંતઃપુરમાં પ્રધાન વસુમતી નામની રાણી હતી, તથા તે નગરીમાં વણિગજનને સંમત જિનપાલિત નામનો શ્રેષ્ઠી હતો. તેને જિનમતી નામની ભાર્યા હતી. આ ચારે પરમ શ્રાવક હતા, તેમને પરસ્પર ગાઢ પ્રેમ ઉત્પન્ન થયો હતો, અને તેઓ એકચિત્તવડે જિનધર્મ પાળતા હતા. એકદા તે શેઠાણી અને