SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ १३६८ श्रीमहावीरचरित्रम् काऊण मओ समाणो परंपराए मोक्खसोक्खभागी जाओत्ति ।। इय गोयम! दिसिवयपालणाए अइयारपंकमुक्काए। हुंति विसिट्ठसुहकरा गुणनिवहा इहपरभवेसु ||१|| इइ पढमं गुणव्वयं । भोगपरिभोगपरिमाणकरणमेत्तो गुणव्वयं बीयं । __तं भोयणओ तह कम्मओ य दुविहं मुणेअव्वं ।।१।। भोयणओ पडिवन्ने इमंमि वज्जेज्जऽणंतकायाई। पंचुंबरि महुमेरयं च रयणीयभत्तं च ।।२।। सच्चित्तं पडिबद्धं अपउलदुप्पउल तुच्छभक्खणयं । भोअणओ अइयारा वज्जेयव्वा इमे पंच ।।३।। चैत्य-साधुपूजारतः सम्यग् उभयलोकसफलं जीवितं कृत्वा मृतः सन् परम्परया मोक्षसौख्यभागी जातः । इति गौतम! दिग्व्रतपालनया अतिचारपङ्कमुक्तया। भवन्ति विशिष्टसुखकराः गुणनिवहाः इह-परभवेषु ।।१।। इति प्रथमं गुणव्रतम् । भोगपरिभोगपरिमाणकरणमात्रं गुणव्रतं द्वितीयम् । तद् भोजनतः तथा कर्मतः च द्विविधं ज्ञेयम् ।।१।। भोजनतः प्रतिपन्ने अस्मिन् वर्जयेद् अनन्तकायादिः । पञ्चोम्बरं मधुमेरकौ च रजनीभक्तं च ।।२।। सच्चित्तम्, प्रतिबद्धम्, अपक्व-दुष्पक्वे, तुच्छभक्षणकम् । भोजनतः अतिचाराः वाः इमे पञ्च ।।३।। મરણ પામી પરંપરાએ મોક્ષના સુખનો ભાગી થયો. આ પ્રમાણે હે ગૌતમ! અતિચારરૂપી પંક રહિત દિવ્રત પાળવાથી આ ભવ અને પર ભવ સંબંધી વિશિષ્ટ સુખને કરનારા ગુણના સમૂહ થાય છે. (૧). હવે પછી ભોગ-પરિભોગની અલ્પતા કરવારૂપ બીજું ગુણવ્રત કહું છું. તે વ્રત ભોજનથી અને કર્મથી એમ બે २- . (१) તેમાં ભોજનથી આ વ્રત અંગીકાર કર્યું હોય તેણે અનંતકાયાદિક, પાંચ ઉંબરા, મધ, મદિરા અને રાત્રિભોજનનો त्या ४२वी. (२) તેમાં ભોજનને આશ્રીને આ પાંચ અતિચારો વર્જવાના છે. - (સચિત્તના ત્યાગીએ અનાભોગ અથવા સહસાત્કારે) સચિત્ત વસ્તુ મુખમાં નાંખવી ૧, સચિત્તથી મિશ્ર અચિત્ત વસ્તુ મુખમાં નાખવી ૨, એ જ પ્રમાણે अ५४५ 3, तथा हु५४ (मपाटो भाडा देवी) ४ भने तु५७ (वनस्पतिमोनु) मौषधीभानु मक्षए५. (3)
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy