________________
१३१४
श्रीमहावीरचरित्रम किंच-असुइब्भूएसुं निदिएसु पज्जंतदुहविवागेसु । कामेसु केऽवि धन्ना निसग्गओ च्चिय विरज्जंति ।।८।।
अन्ने पुण उब्भडमयणबाणनिभिज्जमाणसव्वंगा।
अगणियजुत्ताजुत्ता अविभावियनियतणुविणासा ।।९।। पररमणीसु परिभोगलालसा मुक्कलज्जमज्जाया। तज्जम्मे च्चिय पावंति आवयं किं पुणऽन्नभवे? ||१०|| जुम्मं ।
अवरे य तहाविहगुरूवएसओ जायनिम्मलविवेया।
परजुवईणं संगं विवज्जमाणा पयत्तेण ।।११।। तस्विरइमेत्तउच्चिय वढंतविसुद्धधम्मपडिबंधा । होति सिवनयरनिलया सुरिंददत्तोव्व नरवसहा ||१२|| जुम्मं । किञ्च-अशुचिभूतेषु निन्दितेषु पर्यन्तदुःखविपाकेषु । कामेषु केऽपि धन्याः निसर्गतः एव विरज्यन्ते ।।८।।
अन्ये पुनः उद्भटमदनबाणनिर्भिद्यमानसर्वाङ्गाः।
अगणितयुक्तायुक्ताः अविभावितनिजतनुविनाशाः ।।९।। पररमणीषु परिभोगलालसाः मुक्तलज्जामर्यादाः।। तज्जन्मनि एव प्राप्नुवन्ति आपदं किं पुनः अन्य भवे? ||१०|| युग्मम् ।।
अपरे च तथाविधगुरूपदेशतः जातनिर्मलविवेकाः।
परयुवतीनां सङ्गं विवर्जमानाः प्रयत्नेन ।।११।। तद्विरतिमात्रे एव वर्धमानविशुद्धधर्मप्रतिबन्धाः ।
भवन्ति शिवनगरनिलयाः सुरेन्द्रदत्तः इव नरवृषभाः ।।१२।। युग्मम् । વળી બીજું-અપવિત્ર, નિંદિત અને પરિણામે દુઃખનો ઉદય આપનારા કામભોગને વિષે કોઇક ધન્ય પ્રાણીઓ स्वभावथा. ४ वैशय पामेछ. (८)
અને બીજા કેટલાક ઉત્કટ કામદેવના બાણવડે સર્વ અંગમાં ભેદાઇને, યોગ્યા-યોગ્યની અવગણના કરીને, પોતાના શરીરના વિનાશને વિચાર્યા વિના લાજ અને મર્યાદા મૂકીને પરસ્ત્રીને વિષે ભોગ ભોગવવાની લાલસાવાળા તે જ જન્મમાં આપત્તિને પામે છે, તો પરભવમાં આપત્તિને પામે તેમાં શું કહેવું? (૯/૧૦)
વળી બીજા કેટલાક તેવા પ્રકારના ગુરુના ઉપદેશથી નિર્મળ વિવેકવાળા થઈ, પ્રયત્નવડે પરસ્ત્રીના સંગનો ત્યાગ કરી, માત્ર તેની વિરતિથી જ વૃદ્ધિ પામતા વિશુદ્ધ ધર્મના પ્રતિબંધવાળા ઉત્તમ પુરુષો સુરેન્દ્રદત્તની જેમ भोक्षनरम निवास. ४२ ना२। थाय छे.' (११/१२)