________________
१३१२
श्रीमहावीरचरित्रम् न मुयह धम्मकरणायत्ति वुत्ते अणुन्नाओ सो जणणिजणगेहिं । गओ सूरिणो पासे, गहिया पव्वज्जा, तओ एगंतधम्मकम्मुज्जओ जाओत्ति।
इय इंदभूइ गोयम! विमुक्कचोरिक्कपावठाणाणं। मणुयाण उभयलोगेऽवि जीवियं जायए सफलं ।।१।। इइ तईयमणुव्वयं।
कहियं तइयमणुव्वयमेत्तो मेहुणनिवित्तिनिप्फण्णं।
भण्णइ चउत्थमणुवयमवहियचित्तो निसामेसु ||१|| तं मेहुन्नं दुविहं सुहुमं थूलं च तत्थ सुहममिमं । कामोदएण ईसिं जमिंदियाणं विगारोत्ति ।।२।।
मुञ्चथः धर्मकरणाय इति उक्ते अनुज्ञातः सः जननी-जनकाभ्याम् । गतः सूरेः पार्श्वे, गृहीता प्रव्रज्या, ततः एकान्तधर्मकर्मोद्यतः जातः ।
इति ईन्द्रभूतिगौतम! विमुक्तचौर्यैकपापस्थानानाम् । मनुजानाम् उभयलोकेऽपि जीवितं जायते सफलम् ।।१।। इति तृतीयमणुव्रतम्।
कथितं तृतीयमणुव्रतं इतः मैथुननिवृत्तिनिष्पन्नम् ।
भण्यते चतुर्थमणुव्रतम् अवहितचित्तः निशामयत ।।१।। तन्मैथुनं द्विविधं सूक्ष्मं स्थूलं च तत्र सूक्ष्ममिदं । कामोदयेन ईषद् यदिन्द्रियाणां विकारः ।।२।।
જેથી મને ધર્મ કરવા માટે મૂકતા (રજા આપતા) નથી?" આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે માતા-પિતાએ તેને અનુજ્ઞા આપી. એટલે તે સૂરિની પાસે ગયો. પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ત્યારપછી એકાંત ધર્મકાર્યમાં જ ઉદ્યમવંત થયો.
આ પ્રમાણે છે ઇંદ્રભૂતિ ગૌતમ! જેઓએ ચોરીરૂપી એક (અદ્વિતીય) પાપસ્થાનનો ત્યાગ કર્યો હોય તેવા भनुष्योनु छवित बने साउने विषे स३५ थाय छ. त्रिी आशुत (3).
આ પ્રમાણે ત્રીજું અણુવ્રત કહ્યું. હવે મૈથુનની વિરતિથી ઉત્પન્ન થયેલું ચોથું અણુવ્રત કહેવાય છે તે સાવધાન यित्ते समो . (१)
તે મૈથુન બે પ્રકારનું છે : સૂક્ષ્મ અને સ્થળ. તેમાં કામના ઉદયવડે ઇંદ્રિયોનો જે કાંઈક વિકાર તે સૂક્ષ્મ કહેવાય छ (२)