________________
अष्टमः प्रस्तावः
१२६९ अप्पाणं मन्नेज्जा।' इय दीणं से वयणं निसामिऊण नंदेण भणियं-'पियमित्त! धीरो भव, परिचय कायरत्तणं, तहा करेमि जहा अकालक्खेवेण पगुणसरीरो भवसि त्ति संठविऊण रयणिसमयंमि समारद्धं कागलीगेयं, जओ
जह जह गेयनिनाओ पविसइ दत्तस्स सवणविवरंमि। तह तह निद्दावि विलज्जियव्व आगच्छए सणियं ।।१।। एवं च आगयाए निदाए पसुत्तो सो निब्भरं । सा चेव भज्जा नंदस्स तेण सुइसुहकारिणा गेयरवेण अवहरियहियया तम्मणा जायत्ति, दत्तस्सवि परिगलंतीए रयणीए पणट्ठा सिरोवेयणा, संपत्ता सरीरनिव्वुई। अन्नया रहंमि सिरीए सपणयं भणिओ नंदो
भवेत्तदा प्रत्युज्जीवितमिव आत्मानं मन्ये ।' इति दीनं तस्य वचनं निःशम्य नन्देन भणितं 'प्रियमित्र! धीरः भव, परित्यज कातरत्वम्, तथा करोमि यथा अकालक्षेपेण प्रगुणशरीरः भवसि' इति संस्थाप्य रजनीसमये समारब्धं काकलीगेयं यतः
यथा यथा गेयनिनादः प्रविशति दत्तस्य श्रवणविवरे।
तथा तथा निद्राऽपि विलजिता इव आगता शनैः ।।१।। एवं च आगतायां निद्रायां प्रसुप्तः सः निर्भरम्। सा एव भार्या नन्दस्य तेन श्रुतिसुखकारिणा गेयरवेण अपहृतहृदया तन्मना जाता, दत्तस्याऽपि परिगलत्यां रजन्यां प्रणष्टा शिरोवेदना, सम्प्राप्ता शरीरनिवृत्तिः । अन्यथा रहसि श्रिया सप्रणयं भणितः नन्द:
માનું. આ પ્રમાણે તેનું દીન વચન સાંભળીને નંદે કહ્યું કે હે પ્રિય મિત્ર! ધીરજ રાખ, કાયરપણાનો ત્યાગ કર. હું તે પ્રકારે કરીશ કે જે પ્રકારે થોડા કાળમાં જ સારા શરીરવાળો થઈશ.' આ રીતે તેને ધીરજ આપીને રાત્રિને સમયે તેણે તેને કાગલી નામનું ગાયન આરંભ્ય.
જેમ જેમ ગીતનો ધ્વનિ દત્તના કર્ણવિવરમાં પેસતો હતો તેમ તેમ નિદ્રા પણ જાણે લજ્જા પામી હોય તેમ धीमे धीमे साववादासा. (१)
એ પ્રમાણે નિદ્રા આવવાથી તે દત્ત અત્યંત ઊંઘી ગયો. તે વખતે તેની ભાર્યાનું હૃદય તે નંદના કર્ણને સુખ કરનારા ગીતના શબ્દવડે હરણ કરાયું, અને તેમાં જ તે એક મનવાળી (તલ્લીન) થઈ. રાત્રિ વ્યતીત થઇ ત્યારે દત્તની પણ શિરોવેદના નાશ પામી. શરીરની સુખાકારી થઈ. એક દિવસ એકાંતમાં શ્રીએ નંદને પ્રેમ સહિત કહ્યું