SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ १२३० चउरिंदिएसु तेइंदिएसु बेइंदिएसु य भवित्ता। सव्वत्थ सत्थनिहओ विवज्जिही गवाराओ ।।१०।। वणसइ-पवणानल-सलिल - पुढविजाईसु विविहभेयासु । कालमसंखं वसिउं अकालमरणेण सो मरिही ।।११।। इय उब्भडनियदुच्चरियजलणजालाकलावसंतत्तो। तं किंपि नत्थि दुक्खं जं पाविस्सइ न स वरागो ।। १२ ।। श्रीमहावीरचरित्रम् एवं च अणेगभवुम्मज्जणनिमज्जणाई काऊण कहकहवि समासाइयथेवकम्मविवरो सो गोसालगजीवो रायगिहे नयरे बाहिं वेसित्थित्ताए उववज्जिही । तत्थवि चिरभवसाहुवहसमुत्थनिकाइयकम्माणुवत्तणवसेण रयणीए पसुत्ता चेव एगेण विडपुरिसेण आभरणलिच्छुणा चतुरिन्द्रियेषु त्रीन्द्रियेषु द्वीन्द्रियेषु च भूत्वा । सर्वत्र शस्त्रनिहतः विपत्स्यते नैकवारान् ।।१०।। वनस्पत्यनल-सलिल-पृथिवीजातिषु विविधभेदेषु । कालमसङ्ख्यम् उषित्वा अकालमरणेन सः मरिष्यति ।।११।। इति उद्भटनिजदुश्चरित्रज्वलनज्वालाकलापसन्तप्तः । तत्किमपि नास्ति दुःखं यत्प्राप्स्यते न सः वराकः ।।१२।। एवं च अनेकभवोन्मज्जन- निमज्जनादि कृत्वा कथंकथमपि समासादित स्तोककर्मविवरः सः गोशालकजीवः राजगृहे नगरे वैश्यस्त्रीतया उपपत्स्यते । तत्राऽपि चिरभवसाधुवधसमुत्थनिकाचितकर्माऽनुवर्तनवशेन रजन्यां प्रसुप्ता एव एकेन विटपुरुषेण आभरणलिप्सुना निशितखड्गधेनुनिर्दयહણાઇને મરણ પામશે. (૯-૧૦) પછી વિવિધ પ્રકારની વનસ્પતિ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીની જાતિમાં અસંખ્યાત કાળ વસીને અકાળ भरावडे भरशे. (११) આ પ્રમાણે પોતાના મોટા દુશ્ચરિત્રરૂપી અગ્નિની જ્વાળાના સમૂહથી સંતાપ પામેલો તે બિચારો એવું કોઈ પણ દુ:ખ દુનિયામાં નથી કે જે દુઃખને તે નહીં પામે. (૧૧) આ પ્રમાણે અનેક ભવમાં વારંવાર પડવું અને નીકળવું કરીને કોઈક પ્રકારે કાંઇક કર્મનું વિવર પામીને તે ગોશાળકનો જીવ રાજગૃહ નગરની બહાર વૈશ્ય (વાણીયા)ની સ્ત્રીપણે ઉત્પન્ન થશે. ત્યાં પણ ઘણા ભવોમાં કરેલા સાધુઓના વધથી ઉત્પન્ન થયેલા નિકાચિત કર્મના પ્રભાવના વશવડે તે રાત્રિએ સૂતી હશે, તે વખતે તેણીના
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy