________________
१२२८
श्रीमहावीरचरित्रम् तत्तो उव्वट्टित्ता मच्छभवं पाविऊण तिव्वेणं । पुव्वभवसाहुमारणजणिएणं पावदोसेणं ।।२।।
सो सत्यहओ संतो दाहजरघोरवेयणाभिहओ।
मरिउं होही पुणरवि नेरइओ सत्तममहीए ।।३।। जुम्मं । तत्तो मच्छो छट्ठीए नारगो इत्थिया य नेरइओ। छट्ठीए पुढवीए इत्थी नेरइओ पंचमीए ||४||
उरगो नेरइओ पंचमीए उरगो पुणो चउत्थीए । नेरइओ सीहो तह चउत्थपुढवीए नेरइओ ।।५।।
ततः उद्धृत्य मत्स्यभवं प्राप्य तीव्रण। पूर्वभवसाधुमारणजनितेन पापदोषेण ।।२।।
सः शस्त्रहतः सन् दाह-ज्वरघोरवेदनाऽभिहतः ।
मृत्वा भविष्यति पुनरपि नैरयिकः सप्तममह्याम् ।।३।। युग्मम् ।। ततः मत्स्यः षष्ठ्यां नारकः स्त्रीश्च नैरयिकः । षष्ठ्यां पृथिव्यां स्त्री: नैरयिकः पञ्चम्याम् ।।४।।
उरगः नैरयिकः पञ्चम्याम् उरगः पुनः चतुर्थ्याम्। नैरयिकः सिंहः तथा चतुर्थपृथिव्यां नैरयिकः ।।५।।
ત્યાંથી નીકળીને મત્સ્યનો ભવ પામીને, પૂર્વભવે સાધુને મારવાથી ઉત્પન્ન થયેલા તીવ્ર પાપના દોષે કરીને શસ્ત્રથી હણાઇને, દાહજારની ઘોર વેદનાથી ત્રાસ પામીને મરીને ફરીથી સાતમી પૃથ્વીમાં નારકી થશે. (२/3)
ત્યાંથી નીકળીને મત્સ્ય થશે. ત્યાંથી મરીને છઠ્ઠી પૃથ્વીમાં નારકી થશે. ત્યાંથી નીકળીને સ્ત્રી થશે. ત્યાંથી મરીને છઠ્ઠી પૃથ્વીમાં નારકી થશે. ત્યાંથી નીકળીને સ્ત્રી થશે. ત્યાંથી મરીને પાંચમી પૃથ્વીમાં નારકી થશે. (૪)
ત્યાંથી નીકળીને સર્પ થશે. ત્યાંથી મરીને પાંચમી પૃથ્વીમાં નારકી થશે. ત્યાંથી નીકળીને ફરી ઉરગ થશે. ત્યાંથી મરીને ચોથી પૃથ્વીમાં નારકી થશે. ત્યાંથી નીકળીને સિંહ થશે. ત્યાંથી મરીને ચોથી પૃથ્વીમાં નારકી થશે.