________________
अष्टमः प्रस्तावः
१२२५
ता देव! विरमसु धुवं तवस्सिजणपीडणाओ एयाओ । अकलंकच्चिय कित्ती जह वियरइ तिहुयणे तुम्ह ।।११।।
इय पुरजणेहिं सुबहुप्पयारवयणेहिं वारिओ संतो।
भावविरहेऽवि सो तं पडिसुणिही तयणुवित्तीए ।।१२।। अन्नया य सो रहवरारूढो निग्गच्छिही, इओ य सुभूमिभागे उज्जाणे तिनाणोवगओ विउलतेउलेसामाहप्पदुद्धरिसो विविहतवचरणनिरओ सुमंगलो नाम तवस्सी आयाविस्सइ। सो य राया तेणप्पएसेण वच्चमाणो तं दद्दूण निक्कारणुप्पन्नतिव्वकोवानलो सुमंगलं काउस्सग्गट्ठियं रहग्गभागेणं पणोल्लावेही। सो य तेण पणोल्लिओ समाणो धरणीयले निवडिओऽवि सणियं सणियं समुट्ठिऊण पुणो काउस्सग्गेण पलंबियभुओ ठाही। सो य राया तं उड्ढसंठाणसंठियं दट्टण पुणोऽवि रहग्गेण पणोल्लावेही। सो य मंदं मंदमुट्ठिऊण
तस्माद्देव! विरम धुवं तपस्विजनपीडनेभ्यः एतेभ्यः। अकलङ्का एव कीर्तिः यथा वितरति त्रुभवने तव ।।११।।
इति पुरजनैः सुबहुप्रकारवचनैः वारितः सन्।
भावविरहेऽपि सः तं प्रतिश्रविष्यति तदनुवृत्त्या ।।१२।। अन्यदा च सः रथवराऽऽरूढः निर्गमिष्यति, इतश्च सुभूमिभागे उद्याने त्रिज्ञानोपगतः विपुलतेजोलेश्यामाहात्म्यदुर्धर्षः विविधतपश्चरणनिरतः सुमङ्गलः नामकः तपस्वी आतापयिष्यति सश्च राजा तेन प्रदेशेन व्रजन् तं दृष्ट्वा निष्कारणोत्पन्नतीव्रकोपाऽनलः सुमङ्गलं कायोत्सर्गस्थितं रथाग्रभागेण प्रणोदयिष्यति। सश्च तेन प्रणोदितः सन् धरणीतले निपतितः अपि शनैः शनैः समुत्थाय पुनः कायोत्सर्गेण प्रलम्बितभुजः स्थास्यति। सः च राजा तम् उर्ध्वसंस्थानसंस्थितं दृष्ट्वा पुनरपि
તેથી કરીને હે દેવ! આ તપસ્વીજનને પીડા કરવાથકી આપ જરૂર અટકો, કે જેથી ત્રણ ભુવનમાં આપની होत असं २लित विस्तार पा.' (११)
આ પ્રમાણે નગરના લોકો ઘણા પ્રકારના વચનોવડે તેને વારશે ત્યારે ભાવ વિના પણ લોકોની અનુવૃત્તિએ કરીને તેમનું વચન અંગીકાર કરશે. (૧૨)
એકદા તે રાજા શ્રેષ્ઠ રથ પર આરૂઢ થઈ બહાર ફરવા નીકળશે. ત્યાં સારા ભૂમિભાગવાળા (સભૂમિભાગ નામના) ઉદ્યાનમાં ત્રણ જ્ઞાનને પામેલા, વિસ્તારવાળી તેજોવેશ્યાના માહાભ્યવડે બીજાથી પરાભવ ન પામે તેવા અને વિવિધ પ્રકારના તપનું આચરણ કરવામાં તત્પર સુમંગળ નામના તપસ્વી આતાપના લેતા હશે. તે પ્રદેશથી જતો રાજા તેને જોઇને કારણ વિના તીવ્ર કોપરૂપી અગ્નિ ઉત્પન્ન થવાથી કાયોત્સર્ગે રહેલા તે સુમંગળ મુનિ સાથે રથનો અગ્રભાગ અથડાવશે. તેના અથડાવાથી તે મુનિ પૃથ્વી પર પડી જશે, તો પણ ધીમે ધીમે ઉઠીને ફરીથી