________________
१२२४
दुट्ठाण निग्गहो सिट्ठपालणं नियकुलक्कमायरणं । राया एत्तियं चि सलहिज्जइ किं थ सेसेहिं ? ।।७।।
एक्कमकित्ती सव्वत्थ तिहुयणे उन्नमइ महापावं । अन्नं चिय रज्जखओ हीलिज्जतेसु समणेसु ||८||
अन्नं च-जइ देव! कहव कुप्पंति तुम्ह समणा इमे समियपावा । ता सयलंपिवि रट्टं दहंति हुंकारमेत्तेण ।।९।।
एएसिं पभावेणं धरंति धरणिं सुहेण नरवइणो। तो च्चिय मज्जायं जलनिहिणोऽवि हु न लंघंति ||१०||
दुष्टानां निग्रहः शिष्टपालनं निजकुलक्रमाऽऽचरणम् । राजानां एतावदेव श्लाघ्यते किमथ शेषैः ।।७।।
श्रीमहावीरचरित्रम्
एवमकीर्तिः सर्वत्र त्रिभुवने उन्नमति महापापम्। अन्यच्च राज्यक्षयः हीलयत्सु श्रमणेषु ।।८।।
अन्यच्च यदि देव! कथमपि कुप्यन्ति त्वयि श्रमणाः इमे शमितपापाः । तदा सकलमपि राष्ट्रं दहन्ति हुंकारमात्रेण ||९||
एतेषां प्रभावेण धारयति धरणिः सुखेन नरपतिम् एतेनैव मयादां जलनिधयः अपि खलु न लङ्घन्ते ||१०||
દુષ્ટોનો નિગ્રહ, શિષ્ટ (ઉત્તમ) જનોનું પાલન અને પોતાના કુળના ક્રમનું આચરણ, આ જ રાજાઓને श्लाघानुं स्थान छे. जीभ अर्थथी शुं इज ? (७)
સાધુઓની હીલના કરવાથી સર્વત્ર ત્રણ ભુવનમાં અપકીર્તિ ઉત્પન્ન થાય એ મહાપાપ છે, અને બીજું રાજ્યનો क्षय थाय छे. (८)
વળી બીજું હે દેવ! પાપને શમન કરનારા આ સાધુઓ કદાચ કોઇપણ પ્રકારે આપના ઉપર કોપ કરે તો તેઓ એક હુંકાર માત્રે કરીને જ આખું રાજ્ય બાળી નાંખે. (૯)
એના જ પ્રભાવે કરીને રાજાઓ સુખે કરીને પૃથ્વીને ધારણ કરે છે (પાલન કરે છે), અને આ કારણથી જ સમુદ્રો પણ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી, (૧૦)