________________
६८४
सप्पं विउव्वइ महं तो सो सामिं निएण देहेण । आगंतूणावेढइ बाढं थंभं व रज्जूए ||१३|| पंचहिं कुलयं ।
पुच्छच्छडाए ताडइ सच्छंदं दसइ तिक्खदसणेहिं । कंठस्स पीडणेणं कुणइ निरुस्सासयं सहसा ||१४||
अह अट्टहासभीसणपिसायनागोवसग्गकरणेवि । अविचलचित्तं मुणिऊण जयगुरुं गाढकुवियमणो || १५ ||
श्रीमहावीरचरित्रम्
सो सव्वं सव्वरिं जाव अच्चंतरउद्दं दुरहियासं सत्तविहं वेयणं भगवओ करेइ, तंजहासीसवेयणं, सवणवेयणं, नयणवेयणं दसणवेयणं नहवेयणं नासावेयणं पिट्ठिवंसवेयणं । एयाणं वेयणाणं एक्केक्कावि समत्था पागयनरस्स जीवियं ववक्कमिउं, किं पुण सत्त
सर्पं विकुर्वति महान्तं ततः सः स्वामिनम् निजेन देहेन ।
आगत्य आवेष्टते बाढं स्तम्भमिव रज्जुना || १३ || पञ्चभिः कुलकम् ।।
पृच्छछटया ताडयति स्वच्छन्दं दशति तीक्ष्णदशनैः । कण्ठस्य पीडनेन करोति निरुश्वासकं सहसा ।।१४।।
अथ अट्टहास भीषणपिशाचनागोपसर्गकरणेऽपि ।
अविचलचित्तं ज्ञात्वा जगद्गुरुं गाढकुपितमनाः ||१५||
सः सर्वां शर्वरीं यावद् अत्यन्तरौद्रां दुरधिसहां वेदनां भगवन्तं करोति तद्यथा-शीर्षवेदना, श्रवणवेदना, नयनवेदना, दशनवेदना, नखवेदना, नासावेदना, पृष्ठवंशवेदना । एतासु वेदनासु एकैकाऽपि समर्था
એક મોટો સર્પ તેણે વિક્રુર્યો, ત્યાં દોરડીવડે સ્તંભની જેમ તરત આવીને પોતાના દેહવડે સ્વામીના શરીરે ते गाढ रीते वींटा गयो. (13)
પછી પુચ્છ-છટાથી પ્રભુને તે સ્વચ્છંદે તાડન કરવા લાગ્યો. તીક્ષ્ણ દાંતથી ડંખ મારતો અને કંઠે સખત વીંટાતાં સ્વામીના શ્વાસોશ્વાસને એકદમ બાધા પમાડવા લાગ્યો. (૧૪)
એમ અટ્ટહાસ્ય, ભીષણ પિશાચ અને મહાસર્પથી ઉપસર્ગ કરતાં પણ ભગવંતને અક્ષુબ્ધ જાણી તે ભારે झोपायमान थयो, (१५)
અને સમસ્ત રાત્રિ પર્યંત અત્યંત રૌદ્ર અને દુઃસહ એવી સાત પ્રકારની તેણે વિભુને આ પ્રમાણે વેદના उपभवी. शिरोवेहना, अननी वेहना, नेत्रवेहना, धंतवेधना, नजवेहना, नाउनी वेहना भने पीडनी वेहना. એમાંની એક એક વેદનાથી પણ સામાન્ય જનનું જીવિત ચાલ્યું જાય તો એકી સાથે પ્રગટ થએલ અને જેનું સ્વરૂપ