________________
१०६८
श्रीमहावीरचरित्रम् अह पज्जंतमुवगए वासारत्ते जिणेसरो वीरो। कम्ममहिमहणसीरो जंभियगामंमि संपत्तो ।।५।।
तत्थ सुरिंदो वंदित्तु सायरं दंसिऊण नट्टविहिं ।
कइवयवासरमज्झे नाणुप्पत्तिं परिकहेइ ।।६।। तत्तो मिंढियगामे पुव्वुवयारं सरित्तु चमरिंदो।
नमिऊण चलणजुयलं जहागयं पडिनियत्तोत्ति ।।७।। इय अणवरयसुरविसरथुणिज्जमाणचरणो दुस्सहपरीसहमहोयहिदरतीरपत्तो आणुपुव्वीए परिब्भममाणो संपत्तो छम्मासिगाम, ठिओ य तस्स बाहिभागंमि असेससत्तोवरोहरहियंमि पलंबियभुओ काउस्सग्गेणं । एत्यंतरे तिविठ्ठभवतत्ततउयरसाउरियसवणवेयणाभिहयसेज्जावालपच्चइयं समुद्दिन्नं अच्चंतमसुहं भगवओ वेयणीयं कम्म। सो य सेज्जावालजीवो तत्थेव
अथ पर्यन्तमुपगतायां वर्षा रात्रौ जिनेश्वरः वीरः । कर्ममहीमथनसीरः जृम्भिकग्रामे सम्प्राप्तः ।।५।।
तत्र सुरेन्द्रः वन्दित्वा सादरं दर्शयित्वा नाट्यविधिम् ।
कतिपयवासरमध्ये ज्ञानोत्पत्तिं परिकथयति ।।६।। ततः मेण्ढकग्रामे पूर्वोपकारं स्मृत्वा चमरेन्द्रः । नत्वा चरणयुगलं यथागतं प्रतिनिवृत्तः ।।७।। इति अनवरतसुरविसरस्तूयमानचरणः दुःसहपरीषहमहोदधीषत्तीरप्राप्तः आनुपूर्व्या परिभ्रमन् सम्प्राप्तः छम्मासी ग्रामम्, स्थितश्च तस्य बहिःभागे अशेषसत्त्वोपरोधरहिते प्रलम्बितभुजः कायोत्सर्गेण । अत्रान्तरे त्रिपृष्ठभवतप्तत्रपुरसाऽऽपूरितश्रवणवेदनाऽभिहतशय्यापालप्रत्ययिकं समुदीर्णम् अत्यन्तमसुखं भगवतः
પછી વર્ષાકાલ સમાપ્ત થતાં કર્મરૂપ પૃથ્વીને તોડવામાં હળ સમાન વીર જિનેશ્વર ત્યાંથી જંભિત ગામમાં गया. (५)
ત્યાં સુરેંદ્ર સાદર વંદન કરી, નાટક દર્શાવી અને કેટલાક દિવસમાં જ્ઞાનોત્પત્તિ કહી સંભળાવી. (૩) ત્યાંથી મેંઢક ગામમાં પૂર્વોપકાર યાદ કરી અમરેંદ્ર ચરણ-કમળ વંદીને સ્વસ્થાને ગયો. (૭)
એ પ્રમાણે નિરંતર દેવસમૂહથી સ્તુતિ કરાતા, દુસ્સહ પરીષહ-મહાસાગરથી પાર પામેલા અને અનુક્રમે ભ્રમણ કરતા ભગવંત છમ્માસી ગામમાં ગયા. ત્યાં નિર્જીવ સ્થાને ભુજા લંબાવી કાયોત્સર્ગે રહ્યા. એવામાં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં તપ્ત સીસે રેડતાં શ્રવણ-વેદનાથી અભિહત શય્યાપાલ સંબંધી અત્યંત અશુભ વેદનીય કર્મ