SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ १०६२ श्रीमहावीरचरित्रम् कडयतुडियथंभियबाहुपरिहो पुरंदरो य । तीसे य चंदणाए देवयाणुभावेण पुव्वंपिव नीहरिओ पवरचिहुरभारो, नियलाणिवि जच्चकंचणमयाणि नेउराणि जायाणि, अन्नेहि य हारद्धहारकडिसुत्तय-कडय-कुंडल-तिलयपमुहरयणाभरणेहिं अलंकियमसेसं सरीरं । एत्यंतरे संपुलो नाम दहिवाहणरन्नो कंचुइज्जो सयाणियरन्ना पुव्वं बंधिऊण जो आणिओ आसि सो तक्खणं चिय वसुमई दट्ठण जायपच्चभिन्नाणो सुमरियपुव्वसुचरिओ तीसे पाएसु निवडिऊण मुक्कपोक्कारं रोविउमारद्धो । महुरवयणेहिं आसासिऊण कोऊहलेण पुच्छिओ राइणा भद्द! केण कारणेण एयाए पायपंकए निवडिऊण सहसच्चिय अच्चंतसोगनिब्भरं परुन्नोऽसि?।' तेण जंपियं'देव! चंपापुरीपरमेसरदहिवाहणरायग्गमहिसीए धारिणीदेवीए असेससीमंतिणीतिलयभूया धूया एसा, कहं तारिसविभवसमुदयं पाविऊण इयाणिं नियजणणिजणगरहिया परगिहे वसइत्ति एएण कारणेणं ।' राइणा भणियं-'भद्द! मा सोएसु असोयणिज्जा हि एसा जीए कटक-त्रुटितस्तम्भितबाहुपरिखः पुरन्दरश्च। तस्याः च चन्दनायाः देवानुभावेन पूर्वमिव निहृतः प्रवरचिकुरभारः, निगडानि अपि जात्यकञ्चनमयानि नेपुराणि जातानि, अन्यैः च हाराऽर्धहारकटिसुत्रक-कटक-कुण्डल-तिलक प्रमुखरत्नाऽऽभरणैः अलङ्कृतम् अशेषं शरीरम् । अत्रान्तरे सम्पुलः नामकः दधिवाहनराज्ञः कञ्चुकी शतानीकराज्ञा पूर्वं बध्वा यः आनीतः आसीत् सः तत्क्षणमेव वसुमती दृष्ट्वा जातप्रत्यभिज्ञानः स्मृतपूर्वसुचरितः तस्याः पादयोः निपत्य मुक्तपूत्कारं रोदितुम् आरब्धवान्। मधुरवचनैः आश्वास्य कौतूहलेन पृष्टः राज्ञा 'भद्र! केन कारणेन एतस्याः पादपङ्कजे निपत्य सहसा एव अत्यन्तशोकनिर्भरं प्ररोदितवान् असि?।' तेन जल्पितं 'देव! चम्पापुरीपरमेश्वरदधिवाहनराजाग्रमहिष्याः धारिणीदेव्याः अशेषसीमंतिनीतिलकभूता दुहिता एषा, कथं तादृशविभवसमुदायं प्राप्य इदानीं निजजननी-जनकरहिता परगृहे वसति इति एतेन कारणेन।' राज्ञा भणितं 'भद्र! मा शोच, अशोचणीया हि एषा यया त्रिभुवनैकदिवाकरः, भवग पतज्जनलगनैकस्तम्भः भगवान् स्वहस्तेन બાજુબંધ પ્રમુખ આભૂષણોથી પ્રકાશતો પુરંદર પણ ત્યાં આવી પહોંચ્યો. તે ચંદનાને પ્રથમથી જ દેવતાના પ્રભાવે પ્રવર કેશપાશ પ્રગટ થયો અને લોખંડની સાંકળ સુવર્ણના નૂપુરરૂપ બની ગઈ તેમજ બીજા પણ હાર, અર્ધહાર, કટીસૂત્ર, કડાં, કુંડલ, તિલક પ્રમુખ અલંકારોથી તેણીનું સમસ્ત શરીર અલંકૃત થઇ ગયું. એવામાં દધિવાહન રાજાનો સંપુલ નામે કંચુકી કે જેને શતાનીક રાજા પૂર્વે બાંધીને લઈ આવ્યો હતો તે તત્કાલ વસુમતીને જોતાં ઓળખી, પૂર્વ સુચરિત્ર યાદ આવતાં તેણીના પગે પડી, પોકાર કરતો રોવા લાગ્યો. ત્યારે રાજાએ મધુર વચનથી આશ્વાસન આપતાં કૌતૂહળથી તેને પૂછ્યું કે-“હે ભદ્ર! તું શા કારણે એના પગે પડી તરત જ ભારે શોકમાં આવીને રોયો?” તે બોલ્યો-“દેવી ચંપાના રાજા દધિવાહનની પટરાણી ધારિણીની આ બધી સીમંતિનીમાં તિલકભૂત સુતા છે. તેવી સમૃદ્ધિ પામી, અત્યારે માતપિતાથી રહિત થઇ કેમ પરઘરે વાસ કરે છે? એ કારણથી હું રોયો.' રાજાએ કહ્યું- હે ભદ્ર! તું શોક ન કર. એ અશોચનીય છે કે જેણે ત્રિભુવનના એક સૂર્ય અને
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy