________________
सप्तमः प्रस्तावः
एसो सो किं वच्चइ जेण तहा जंपियं हरिसमक्खं । पहसिज्जंतो इय दिन्नहत्थतालेहिं तियसेहिं ।।२।।
तह कहवि देहपब्भारभरियभुवणोदरोऽवि चमरिंदो । तव्वेलं लहु जाओ जह न मुणिज्जइ पयंगोव्व ।।३।।
तं च कुलिसं सुरवइपयत्तपक्खित्तं जलणजालाकलावाउलियदिसामंडलं कवलयंतं व एक्कहेलाए सयलमाखंडलपडिवक्खं जावऽज्जवि थेवमेत्तेण न पावइ सिरमंडलं ताव भयगग्गरसरो-‘भयवं! तुममियाणिं सरणंति जंपमाणो पविट्ठो जयगुरुणो उस्सग्गट्टियस्स चरणकमलंतरे चमरो।' एत्थंतरे सहस्सनयणस्स जाओ चित्तसंकप्पो - 'अहो न खलु दणुवइणो अप्पणो सामत्थेण सोहम्मकप्पं जाव संभवइ आगमणं, केवलं भगवंतं तित्थयरं अरिहंतचेइयं
एषः सः किं व्रजति येन तथा जल्पितं हरिसमक्षम् । प्रहस्यमानः इति दत्तहस्ततालैः त्रिदशैः ||२||
१०३५
तथाकथमपि देहप्राग्भारभृतभुवनोदरः अपि चमरेन्द्रः । तद्वेलां लघुः जातः न ज्ञायते पतङ्गः इव ।।३।।
तच्च कुलिशं सुरपतिप्रयत्नप्रक्षिप्तं ज्वलनज्वालाकलापाऽऽपूरितदिग्मण्डलं कवलयन् इव एकहेलया सकलम् आखण्डलप्रतिपक्षं यावदद्यापि स्तोकमात्रेणाऽपि न प्राप्नोति शिरोमण्डलं तावद् भयगद्गद्स्वरः ‘भगवन्! त्वमिदानीं शरणम्' इति जल्पन् प्रविष्टः जगद्गुरोः कायोत्सर्गस्थितस्य चरणकमलान्तरे चमरः। अत्रान्तरे सहस्रनयनस्य जातः चित्तसङ्कल्पः 'अहो न खलु दैत्यपतेः आत्मनः सामर्थ्येन सौधर्मकल्पं यावत् सम्भवति आगमनम्, केवलं भगवन्तम्, तीर्थकरम् अर्हच्चैत्यं वा भावितात्मानं
વળી ‘અરે! તે આ કેમ જાય છે? કે જેણે ઇંદ્ર સમક્ષ બડાઇ બતાવી' એમ હાથે તાળી મારતા દેવોવડે હાંસી પામતો, તે વખતે દેહના વિસ્તારથી ભુવન-ઉદરને ભરી દેતો, છતાં આ વખતે એટલો બધો લઘુ બની ગયો છે કે પતંગની જેમ જાણવામાં પણ આવતો નથી. (૨/૩)
એવામાં ઇંદ્રે પ્રયત્નપૂર્વક છોડેલ અને અગ્નિ-જ્વાળાઓથી દિશાઓને આકુલિત કરનાર તથા ઇંદ્રના બધા શત્રુઓને જાણે એકીસાથે કોળિયો ક૨વા માગતું હોય એવું તે વજ્ર જેટલામાં અલ્પ અંતર રહી જતાં તેના મસ્તક સુધી ન પહોંચ્યું તેટલામાં ભાંગેલ તૂટેલ સ્વરે ‘હે ભગવન્! અત્યારે આપનું શરણ છે' એમ બોલતો ચમર, કાયોત્સર્ગે રહેલા વિભુના ચરણ-કમળમાં પેઠો. એવામાં સુરેંદ્રને વિચાર આવ્યો કે-‘અહો! પોતાના સામર્થ્યથી અસુરેંદ્રનું સૌધર્મ દેવલોક સુધી આગમન સંભવતું નથી, પણ ભગવંત, તીર્થંકર, જિનચૈત્ય કે ભાવિતાત્મા