________________
१०३४
श्रीमहावीरचरित्रम् वेगेणागच्छमाणं पेच्छिऊण संभग्गसमरमच्छरुच्छाहो, सुमरियसामाणियासुरसिक्खावयणो, वयणविणिस्सरंतदीहनिस्सासो पुन्नेहिं जइ परं पावेमि रसायलंति कयसंकप्पो संभमुप्पिच्छतरलतारयच्छिविच्छोहसंवलियनहंगणाभोगो, कहिंपि अत्ताणं गोविउमपारयंतो, भयवसपकंपमाणपाणिसंपुडपडियं फलिहरयणंपि अविगणंतो, अविमुणियतकालोचियकायव्वो 'अलाहि सेसोवाएहिं, परं तिहुयणपहुणो पायपंकयमियाणिं सरणंति' सुमरिऊण उड्ढचरणो अहोसिरो वेगगमणसमुप्पन्नपरिस्समनिस्सरंतकक्खासेयसलिलोव्व उक्किट्ठाए चवलाए दीहाईए गईए जिणाभिमुहं पलाइउं पवत्तो। अविय
निद्दलियदप्पविभवत्तणेण जायं न केवलं तस्स। लहुयत्तं देहेणवि वेगेण पलायमाणस्स ।।१।।
अदृष्टपूर्वं वेगेन आगम्यमानं प्रेक्ष्य सम्भग्नसमरमत्सरोत्साहः, स्मृतसामानिकाऽसुरशिक्षावचनः, वदनविनिस्सरद्दीर्घनिःश्वासः पुण्यैः यदि परं प्राप्नोमि रसातलमिति कृतसङ्कल्पः, सम्भ्रमत्रस्ततरलतारकाऽक्षिविक्षोभसंवलितनभाऽङ्गणाऽऽभोगः, कुत्राऽपि आत्मानं गोपयितुम् अपारयन्, भयवशप्रकम्पमाणपाणिसम्पुटपतितं स्फटिकरत्नमपि अविगणयन्, अविज्ञाततत्कालोचितकर्तव्यः 'अलं शेषोपायैः, परं त्रिभुवनप्रभोः पादपङ्कजम् इदानीं शरणम्' इति स्मृत्वा उर्ध्वचरणः अधोशिरः वेगगमनसमुत्पन्नपरिश्रमनिस्सरकक्षास्वेदसलिलः इव उत्कृष्टया चपलया दीर्घया गत्या जिनाऽभिमुखं पलायितुं प्रवृत्तवान् । अपि च
निर्दलितदर्पविभवत्वेन जातं न केवलं तस्य । लघुत्वं देहेनाऽपि वेगेन पलायमानस्य ।।१।।
અને વેગથી આવતા તે ભીમ વજને જોઇ, યુદ્ધનો દ્વેષયુક્ત ઉત્સાહ ભગ્ન થતાં, સામાનિક અસુરોનાં શિક્ષાવચનો યાદ આવતાં, લાંબા નીસાસા મૂકતાં ‘હવે પૂર્ણ પુણ્ય વિના રસાતલ સુધી ન પહોંચાય” એમ સંકલ્પ કરી, સંભ્રમભયાકુળતાથી ઉચે જોતાં તરત તારાયુક્ત અક્ષિોભથી ગગનાંગણ પ્રત્યે દ્રષ્ટિ કરતાં, ક્યાંય પણ આત્મ-રક્ષણ ન મળવાથી ભયવશે કંપતા, હાથમાંથી સ્ફટિકરત્ન પડી જતાં પણ તેની દરકાર ન કરતાં, તે સમયને ઉચિત કર્તવ્ય ખ્યાલમાં ન આવતાં, “હવે અન્ય ઉપાયોથી સર્યું, પરંતુ ભગવંતના ચરણ-કમળ શરણારૂપ છે.” એમ યાદ કરી, ઉપર પગ અને અધોમુખે વેગથી ગમન કરતાં, ઉત્પન્ન થયેલ પરિશ્રમને લીધે સરી પડતા કલા-કાખના સ્વેદસલિલની જેમ ઉત્કૃષ્ટ ચપલ ગતિએ તે ભગવંતની અભિમુખ ભાગવા લાગ્યો. અને વળી
દર્પ-વિભવ દલિત થતાં તેને કેવળ લઘુતા પ્રાપ્ત ન થઇ, પરંતુ વેગથી પલાયન કરતાં દેહવડે પણ તેને લઘુતા सावी. (१)