________________
पञ्चमः प्रस्तावः
६५७
दुट्ठाण ताडणं चिय तुम्ह वयं तेण मुक्कपरिसंको। कीस न गोरूवाइं तणभक्खणओ निवारेसि? ।।३।।
सउणीवि वच्छ! नियनीडरक्खणं कुणइ सव्वजत्तेणं ।
भूभारधरणधीरो किं पुण तुम्हारिसो पुरिसो? ||४|| अम्हारिसजइजणरक्खणट्ठया निच्छियं पयावइणा। तुम्हारिसा महायस! निफाइज्जति सप्पुरिसा ।।५।।
अन्नह गोरूवेहि व दुढेहिं धम्मपच्चणीएहिं । उवहम्मंता अम्हे कं सरणं किर पवज्जंता? ।।६।।
दुष्टानां ताडनमेव तव व्रतं तेन मुक्तपरिशङ्कः । कथं न गोरूपाणि तृणभक्षणतः निवारयसि? ||३||
शकुनिरपि वत्स! निजनीडरक्षणं करोति सर्वयत्नेन ।
भूभारधरणधीरः किं पुनः युष्मादृशः पुरुषः? ।।४।। अस्मादृशयतिजनरक्षणाय निश्चितं प्रजापतिना। युष्मादृशाः महायशः! निष्पाद्यन्ते सत्पुरुषाः ।।५।।
अन्यथा गोरूपैः इव दुष्टैः धर्मप्रत्यनीकैः | उपहन्यमानाः वयं कस्य शरणं किल प्रव्रजितास्म? ||६ ।।
દુષ્ટોને દંડ એ તમારું ખાસ વ્રત છે તો કંઇ પણ શંકા લાવ્યા વિના તૃણાદિક ખાતી ગાયોને કેમ અટકાવતો नथी? (3)
હે વત્સ! એક પક્ષી પણ સર્વ પ્રયત્નપૂર્વક પોતાના માળાનું રક્ષણ કરે છે તો પૃથ્વીના ભારને ધારણ કરવામાં ધીર એવા તમારા જેવા પુરુષનું તો કહેવું જ શું? (૪)
હે મહાયશ! અમારા જેવા યતિજનોની રક્ષા માટે નિશ્ચય પ્રજાપતિ તમારા જેવા સપુરુષોને ઉત્પન્ન કરે છે.
(५)
વળી એ પશુઓની જેમ ધર્મના દ્રષી દુષ્ટ જનોથી પરાભવ પામતા અમે કોના શરણે જઇશું? (७)