________________
१०३२
श्रीमहावीरचरित्रम अहवा किमित्तिएणं?-मम बाहुपंजरंतरमल्लीणं तिहुअणंपि नीसेसं।। आचंदकालियं वसउ मुक्कपरचक्कभयसंकं ।।४।।
इय ताव कुण पणामं सुरिंद! नो जाव उत्तिमंगंमि |
मोडियमउडकडप्पं निवडइ निबिडं फलिहरयणं ।।५।। असमिक्खियनियभुयविक्कमो तुमं जुज्झिउं मए सद्धिं । रंभा-तिलुत्तमाईण कीस वेहव्वमुवणेसि? ||६||
पढमं चिय कीरंते नयंमि नो दिति दूसणं कुसला। कहविहु कज्जविणासे पच्छायावोऽवि नो होइ ।।७।।
अथवा किम् एतावता? मम बाहुपञ्जरान्तरमालीनं त्रिभुवनमपि निःशेषम् । आचन्द्रकालिकं वसतु मुक्तपरचक्रभयशङ्कम् ।।४।।
इति तावत् कुरु प्रणामं सुरेन्द्र! नो यावद् उत्तमाङ्गे।
मोटितमुकुटकलापं निपतति निबिडं स्फटिकरत्नम् ।।५।। असमीक्षितनिजभुजविक्रमः त्वं युद्ध्वा मया सह । रम्भा-तिलोत्तमादीः कथं वैधव्यमुपनयसि? ।।६।।
प्रथममेव कुर्वति न्याये नो ददति दूषणं कुशलाः। कथमपि खलु कार्यविनाशे पश्चात्तापः अपि नो भवति ।।७।।
અથવા તો એટલેથી પણ શું? મારા બાહુ-પંજરમાં લીન થયેલ સમસ્ત ત્રિભુવન પણ યાવચંદ્ર પરચક્રના भयनी शं विना मनिवास 32. (४)
હે સુરેંદ્ર! જેટલામાં મુગટને ભાંગી ભૂકો કરનાર મારું પ્રચંડ સ્ફટિક-રત્ન તારા શિર પર ન પડે તેટલામાં तुं भने प्रथम री से. (५)
પોતાનું ભુજબળ તપાસ્યા વિના મારી સાથે યુદ્ધ કરતાં તું રંભા અને તિલોત્તમાદિકને વૈધવ્ય શા માટે આપે छ? (७)
પ્રથમથી જ જો ન્યાયમાર્ગ લેવામાં આવે તો કુશળજનો દોષ દેતા નથી, અને કદાચ કાર્યનો વિનાશ થતાં ५श्यात्ताप थतो नथी.' (७)