________________
सप्तमः प्रस्तावः
१०१५
एगपुग्गलनिवेसियानिमेसनयणस्स ईसिपब्भारगयदेहस्स भयवओ चमरो नाम असुरिंदो पुरंदरभयविहुरो संखमीणुप्पलोवसोहियं महागउव्व कमजुयलसरोवरतरुमल्लीणो, अह को एस चमरो? कहं पुरंदराहिंतो भयं ? को वा पुव्वभवे आसित्ति ?, निसामेह
अस्थि इंदकुलकवलिज्जतमहल्लसल्लईपल्लवो, नियसिहरतुंगिमाखलियरविरहपयारो, पवरकाणणाभोगभूसियदिसिनिवहो विज्झो नाम गिरिवरो । तस्स पायमूले बिभेलो नाम संन्निवेसो, तंमि य दयादक्खिन्नसव्वसोयाइगुणोववेओ अपरिमियदव्वसंचओ पूरणो नाम गाहावई परिवसइ, सो य सम्मओ सयणवग्गस्स, वल्लहो नरिंदस्स, चक्खूभूओ पयइवग्गस्स, हिययनिव्विसेसो धम्मियलोयस्स उभयलोयाविरुद्धेणं ववहारेणं कालं वोलेइ । अन्नया य पच्छिमरयणीसमयंमि सुहसिज्जागयस्स निद्दाविगमुम्मिल्लमाणनयणनलिणस्स जाया से चिंता,
जहा
नयनस्य इषत्प्राग्भारगतदेहस्य भगवतः चमरः नामकः असुरेन्द्रः पुरन्दरभयविधुरः शङ्ख-मीनोत्पलोपशोभितं महागज इव क्रमयुगलसरःतरुम् आलीनः । अथ कः एषः चमरः ? कथं पुरन्दरात् भयम् ? कः वा पूर्वभवे आसीत्? इति निशम्यध्वम् -
अस्ति गजेन्द्रकुलकवलीयमानमहत्शल्यकीपल्लवः, निजशिखरतुङ्गत्वस्खलितरविरथप्रचारः, प्रवरकाननाऽऽभोगभूषितदिग्निवह विन्ध्यः नामकः गिरिवरः । तस्य पादमूले बिभेलः नामकः सन्निवेशः । तस्मिंश्च दया-दाक्षिण्य-सर्वशौचादिगुणोपपेतः अपरिमितद्रव्यसञ्चयः पूरणः नामकः गाथापतिः परिवसति । सः च सम्मतः स्वजनवर्गस्य, वल्लभः नरेन्द्रस्य, चक्षुः भूतः प्रकृतिवर्गस्य, हृदयनिर्विशेषः धार्मिकलोकस्य उभयलोकाऽविरुद्धेन व्यवहारेण कालं व्यतिक्रामति । अन्यदा च पश्चिमरजनीसमये सुखशय्यागतस्य निद्राविगमोन्मिल्यमाननयननलिनस्य जाता तस्य चिन्ता, यथा
-
તરફ જરા અવનત શ૨ીરે ઉભા રહ્યા. એવામાં ઇન્દ્રના ભયથી વ્યાકુળ થયેલ ચમર નામે અસુરેંદ્ર, મહાગજની જેમ શંખ, મત્સ્ય, રત્નોવડે સુશોભિત પ્રભુના ચરણ-યુગલરૂપ સરોવ૨ના વૃક્ષમાં ભરાયો. તે ચમર કોણ અને પુરંદરથી ભય કેમ પામ્યો, તેમજ તે પૂર્વભવે કોણ હતો? તે વૃત્તાંત આ પ્રમાણે છે
ગજેંદ્રો જ્યાં દ્રાક્ષલતાઓના મોટા પલ્લવ આસ્વાદી રહ્યા છે, પોતાના શિખરની ઉંચાઇથી સૂર્યરથના પ્રચારને જે સ્ખલના પમાડી રહેલ છે તથા પ્રવર વન-વિભાગથી જે દિશાઓને શોભાવી રહેલ છે એવો વિંધ્ય નામે મહાપર્વત છે. તેની તળેટીમાં બિભેલ નામે સંનિવેશ હતો. ત્યાં પૂરણ નામે એક ગાથાપતિ-ગૃહસ્થ કે જે દયા, દાક્ષિણ્ય, શૌચાદિ ગુણયુક્ત અને ભારે ધનપતિ હતો. તે સ્વજનવર્ગને સંમત, રાજાને વલ્લભ, પ્રજાવર્ગને ચક્ષુભૂત અને ધાર્મિક જનોના હૃદયરૂપ હોઈ ઉભય લોકને અવિરુદ્ધ વ્યવહારથી કાલ નિર્ગમન કરતો. એકદા પાછલી રાતે સુખ-શય્યામાં રહેલ અને નિદ્રાના અભાવે લોચન ઉઘડી જતાં તે ચિંતવવા લાગ્યો કે