SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ६५४ श्रीमहावीरचरित्रम एयंपि नो वियाणइ गोरूवेहिं जहा गिहं एयं। . पइदिणमुवद्दविज्जइ रक्खइ न खणंतरं एगं ।।२।। किं आलस्सं अहवाऽणुकंपणं अहव होज्ज व उवेहा। निद्दक्खिण्णत्तं वा न याणिमो तस्सऽभिप्पायं ।।३।। अहवा मुणित्ति गोरूववारणं नो करेति स महप्पा । गुरु-देवपूयणपरा अम्हे समणा न किं होमो? ||४|| हे कुलवइ! जइ रुट्ठोसि अम्ह तं उडवयं हणिज्जंतं । एएणावि पओगेण वंछसे ता लहुं कहसु ।।५।। एतदपि नो विजानाति गोरूपैः यथा गृहम् एतत्। प्रतिदिनम् उपद्रूयते रक्षति न क्षणान्तरम् एकम् ।।२।। किमालस्यम् अथवा अनुकम्पनमथवा भवेद् वा उपेक्षा । निर्दाक्षिण्यत्वं वा न जानीमः तस्याऽभिप्रायम् ।।३।। अथवा मुनिरिति गोरूपवारणं नो करोति सः महात्मा । गुरु-देवपूजनपराः वयं श्रमणाः न किं भवामः? ||४|| हे कुलपते! यदि रुष्टोऽसि अस्माकं त्वम् उटजं हन्यमानम् । एतेनाऽपि प्रयोगेण वाञ्छसि ततः लघुः कथय ।।५।। તે એટલું પણ જાણતો નથી કે ગાયો એ આશ્રમને પ્રતિદિન ક્ષીણ બનાવે છે છતાં એક ક્ષણ તે તેની રક્ષા 5२तो नथी. (२) શું આલસ્ય, અનુકંપા, ઉપેક્ષા કે નિર્દાક્ષિણ્ય હશે? તેનો કેવો અભિપ્રાય છે તે અમે સમજી શકતા નથી. (૩) અથવા તો તે મહાત્મા પોતાને મુનિ સમજીને ગાયોનું નિવારણ ન કરતો હોય તો અમે શ્રમણો દેવ-ગુરુની पूलमा ५२।९। म न ? (४) હે કુલપતિ! જો અમારા પર તમે રૂક્યા હો અને આ પ્રયોગથી મઠને નાશ કરવા માગતા હો તો સત્વર અમને જણાવી દો કે જેથી અમે તેની વાત પણ મૂકી દઇએ. તેની સાથે અમારે કાંઇ વિરોધ નથી. જે રૂષ્ટ થયો હોય છતાં સંતોષ પમાડવા લાયક હોય તો તેની સાથે માન શું? (૫/૬)
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy