________________
१०००
एएण जिणिंदऽवमाणणेण जणिओ पयंडपावभरो । तुम्हे पुण इत्थठिया पाविहिह इमस्स संगेण ||५||
किमहमिमं निग्गहिउं सक्को नेवोवसग्गकालंमि? । किंतु मुणिस्सइ एसो हरिस्स निस्साए तवइ जिणो ||६||
पज्जत्तं एत्तो जंपिएण निव्विसयमाणवेह इमं ।
वरि सुन्न च्चिय साला मा भरिया चोरवग्गेण ।।७।।
श्रीमहावीरचरित्रम्
इय सुरनाहेण सरोसभासिणा चलणकोडिणा विवसो । निच्छूढो संगमओ एगागी सुरपुरीहिंतो ।।८।।
एवंविहं च माणमलणं पेच्छिऊण चिंतियं संगमरण - अहो एयाइं ताइं असमिक्खियकयाइं
एतेन जिनेन्द्राऽपमानेन जनितः प्रचण्डपापभरः ।
यूयं पुनः अत्र स्थिताः प्राप्स्यन्ति अस्य सङ्गेन ||५||
किमहं इमं निग्रहीतुं शक्तः नैव उपसर्गकाले ?। किन्तु ज्ञास्यति एषः हरेः निश्रया तपति जिनः || ६ ||
पर्याप्तं इतः जल्पितेन निर्विषयम् आज्ञापय इमम् । वरं शून्यैव शाला मा भृता चौरवर्गेण ||७||
इति सुरनाथेन सरोषभाषिणा चरणकोटिना विवशः । निक्षिप्तः सङ्गमकः एकाकी सुरपुरीभ्यः ।।८।।
एवंविधं च मानमालिन्यं प्रेक्ष्य चिन्तितं सङ्गमेन 'अहो! एतानि तानि असमीक्षितकृतानि प्रकटीभवन्ति
પ્રભુને કદર્થના પમાડવાથી એણે પ્રચંડ પાપ-ભાર પેદા કર્યો અને તમે એના સંગથી અહીં બેઠા તે પાપના भागीहार थशो. (4)
ઉપસર્ગ કરતી વખતે શું હું એનો નિગ્રહ કરવાને સમર્થ ન હતો? પરંતુ તેમ ક૨વા જતાં એ માની લેત કેજિનેશ્વર ઇંદ્રની નિશ્રાએ તપ તપે છે.' (૬)
હવે વધારે કહેવાથી શું? એને અહીંથી કહાડી મૂકો. ચોરોના નિવાસ કરતાં શૂન્ય મકાન સારૂં.’ (૭) એમ રોષથી બોલતાં ઇંદ્રે સ્વર્ગમાંથી એકલા સંગમકને પોતાના પગવતી હડસેલી કહાડ્યો. (૮) એમ પોતાની માનહાનિ જોતાં સંગમકને વિચાર કર્યો કે-અહો! આ વિચાર્યા વિના કરેલ કાર્યોનું દુષ્ટ