________________
९९९
सप्तमः प्रस्तावः
भो भो सुरा! निसामह मम वयणं एस संगमयदेवो । चंडालो इव तुम्हं दटुंपि न जुज्जइ कयावि ।।१।।
___ एएण पावमइणा चिरमवरद्धं निराणुकंपेण |
जं अम्ह पूयणिज्जो कयत्थिओ तिहुयणेक्कपहू ।।२।। जइ ताव इमस्स नत्थि पडिब्मयं भीमगुरुभवाहिंतो। ता किं ममवि न भीओ ववसंतो दढमकज्जमिमं? ||३||
जह जयगुरुणा निच्चलसामाइयगुरुभरो समुक्खित्तो। तह किं मएवि जं एस मज्झ संकंपि नो कुणइ? ||४||
भोः भोः सुराः! निश्रुणुत मम वचनम् एषः सङ्गमकदेवः । चण्डालः इव युष्माभिः द्रष्टुमपि न युज्यते कदापि ।।१।।
एतेन पापमतिना चिरमपराद्धं निराणुकम्पेन ।
यद् अस्माकं पूजनीयः कदर्थितः त्रिभुवनैकप्रभुः ।।२।। यदि तावद् अस्य नास्ति प्रतिभयं भीमगुरुभवेभ्यः। तदा किं मदपि न भीतः व्यवस्यन् दृढम् अकार्यमिदम् ।।३।।
यथा जगद्गुरुणा निश्चलसामायिकगुरुभारः समुत्क्षिप्तः। तथा किं मयाऽपि यदेषः मम शङ्कामपि नो करोति ।।४।।
હે દેવી! તમે મારું વચન સાંભળો. આ સંગમક દેવની સામે ચંડાળની જેમ તમારે કદી નજરે જોવું પણ યુક્ત नथी. (१)
એ નિર્દય પાપાત્માએ મારો અપરાધ કર્યો કે અમારા પૂજનીય ભુવનગુરુની એણે ભારે કદર્થના કરી.
(२)
એને કદાચ ભીમ ભવસાગરથી તો પ્રતિભય ન લાગ્યો, પરંતુ એ ભારે અકાર્ય કરતાં મારાથી પણ શું ડર્યો न ? (3)
ભગવંતે જેમ નિશ્ચલ સામાયિકનો મહાભાર ઉપાડ્યો છે, તેમ શું પણ તે ઉપાડ્યો છે કે એણે મારી શંકા ५ए। न री? (४)