________________
९७६
श्रीमहावीरचरित्रम् गेहे। तव्वेलं च बहुलियाभिहाणाए दासीए भंडयाणि खणीकरतीए दिट्ठो जयगुरू । अह तप्पएसं संपत्तस्स तइलोक्कदिवायरस्स वासियभत्तं पणामियमणाए, सामिणाऽवि असंभंतेण जोग्गंति कलिऊण पसारियं सभावसोणिमासुभगं पाणिसंपुडं । परमसद्धाविसेसमुव्वहंतीए दिन्नमेयाए। एत्थंतरे दुक्करतवचरणपज्जवसाणजायजिणपारणयपहिठ्ठहयहियएहिं सुरासुरकिन्नरनिवहेहिं पूरियमंबरतलं, मुक्का य पंचरायकुसुमसमूहसणाहा अद्धतेरसकोडिमेत्ता कणयवुट्ठी, ताडियाइं चउव्विहतूराइं, जाओ य जणाण परितोसो। सा य बहुलिया दासी हाविया नरवइछत्तच्छायाए, अवणीयं से दासित्तणं ।
इय एत्थेव भवंमि वि विसिट्ठभत्तीए पत्तदाणेणं ।
पाविज्जइ धणरिद्धी समुद्धरा किं पुणऽण्णभवे? ||१|| भगवान् । जाते च पारणकसमये प्रविष्टः आनन्दगाथापतेः गृहम् । तद्वेलां च बहुलिकाऽभिधान्या दास्या भाण्डानि क्षणीकुर्वन्त्या(=रचयन्त्या) दृष्टः जगद्गुरुः । अथ तत्प्रदेशं सम्प्राप्तस्य त्रिलोकदिवाकरस्य उषितभक्तम् अर्पितम् अनया। स्वामिनाऽपि असम्भ्रान्तेन योग्यमिति कलयित्वा प्रसारितं स्वभावशोणितसुभगं पाणिसम्पुटम् । परमश्रद्धाविशेषमुद्वहत्या दत्तम् एतया । अत्रान्तरे दुष्करतपश्चरणपर्यवसानजात-जिनपारणकप्रहर्षहतहृदयैः सुरासुरकिन्नरनिवहैः पूरितम् अम्बरतलम् मुक्ता च पञ्चरागकुसुमसमूहसनाथा अद्धत्रयोदशकोटिमात्रा कनकवृष्टिः, ताडितानि चतुर्विधतूराणि, जातश्च जनानां परितोषः । सा च बहुलिका दासी स्नापिता नरपतिछत्रछायया, अपनीतं तस्याः दासीत्वम् ।
इति अत्रैव भवे विशिष्टभक्त्या पात्रदानेन । प्राप्यते धनर्द्धिः समुद्भूरा किं पुनः अन्यभवे? ||१||
ગૃહોપયોગી વસ્તુ ગોઠવતી બહુલિકા નામની દાસીએ પ્રભુને જોયા અને નજીક આવતાં સ્વામીને તેણે સૂકું પાકું ભોજન આપવા આગળ ધર્યા. એટલે ભગવંતે પણ સંભ્રાંત થયા વિના તે યોગ્ય સમજીને સ્વભાવે રક્તતાવડે સુભગ એવા પોતાના હાથ પ્રસાર્યા, ત્યારે પરમ શ્રદ્ધાને ધારણ કરતી તે દાસીએ ભાત વહોરાવ્યા. એવામાં વિભુના દુષ્કર તપના અંતે પારણું થતાં, હૃદયમાં ભારે હર્ષ પામતા સુરાસુર અને કિન્નરોથી આકાશ છવાઈ ગયું અને પાંચ પ્રકારના પુષ્પો સહિત સાડીબાર કોટી સુવર્ણની તેમણે વૃષ્ટિ કરી, ચતુર્વિધ વાદ્યો વગાડ્યાં તેમજ લોકો ભારે સંતોષ પામ્યા. તે બહુલિકા દાસીને રાજછત્રની છાયામાં હવરાવી અને તેનું દાસત્વ ટાળ્યું.
એ પ્રમાણે આ જ ભવમાં વિશિષ્ટ ભક્તિએ સુપાત્રદાન આપતાં ઉત્કૃષ્ટ ધનસમૃદ્ધિ પમાય તો અન્ય ભવની शी वात १२वी? (१)